દિવ્યાંગ ખેલાડીઓ માટે એક મહત્વની જાહેર સૂચના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ તા. 07/12/2025ના રોજ SAI, સેક્ટર–15, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ (OH) સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાશે. આ ખેલ મહોત્સવમાં શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ, સિટિંગ...