हिन्द न्यूज़, गोवा प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा गोकर्ण मठ के 550 वर्ष पूरे होने के अवसर पर प्रभु श्री राम जी की 77 फिट ऊंची कांस्य प्रतिमा का अनावरण किया। आज गोवा स्थित श्री संस्थान गोकर्ण पर्तगाली जीवोत्तम मठ में सकल आस्था के केंद्र प्रभु श्री राम की 77 फीट ऊंची भव्य कांस्य प्रतिमा का अनावरण असंख्य सनातनियों की भावना का समेकित अभिनंदन है। श्री अयोध्या धाम में भव्य श्री राम मंदिर के शिखर पर धर्म ध्वज के आरोहण के पश्चात गोवा…
Read MoreDay: November 28, 2025
જૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ અને સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ઇન્ડોર હોલ ખાતે કરવામાં આવેલ હતું. અને સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાકક્ષા અંધજન (BLIND) એથ્લેટીક્સ, ચેસ & ક્રિકેટ રમત સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ મ.ન.પા. ચીફ ઓડિટ ઓફિસર રમેશભાઈ રાવલિયા અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખ…
Read Moreઆઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતના લક્ષ્યો હાંસલ કરવા માટે સરદાર પટેલના આદર્શો જરૂરી છે – કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા
હિન્દ ન્યુઝ, વડોદરા સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના ઉપલક્ષ્યમાં સિંધરોટ ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, આ પદયાત્રા એકતા, આત્મનિર્ભરતા અને વિકસિત ભારતનો સંદેશો ફેલાવે છે. આજની નવી પેઢીએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનું છે. કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, સમગ્ર દેશમાં ૭૫૦ જિલ્લાઓમાં ૧૫૦૦થી વધુ એકદિવસીય પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરદાર પટેલના જીવનકાર્ય, આઝાદીની લડતમાં તેમનું યોગદાન અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં તેમનું સમર્પણ…
Read Moreલસાડના ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મીભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથ દ્વારા માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, વડોદરા ચિંતન શિબિર – 2025; સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ વલસાડના ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મી ‘ચિંતન શિબિર-2025’ના દ્વિતીય દિવસે ભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાલક્ષી બનાવે છે: કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથન
Read Moreજામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની સઘન તાલીમ અપાઈ
હિન્દ ન્યુઝ, જામનગર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત કરવા અને માર્ગદર્શન આપવા માટે વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અંગેના જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વપૂર્ણ આયામો વિશે વિગતવાર તાલીમ આપવાનો હતો, જેથી તેઓ રાસાયણિક મુક્ત ખેતી પદ્ધતિઓ અપનાવી શકે. આ તાલીમ દરમિયાન કૃષિ વિભાગના નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો જેમ કે બીજામૃત, જીવામૃત, અને ઘનજીવામૃત બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા વિશે વ્યવહારિક સમજ આપી હતી. ઉપરાંત, જમીનના સ્વાસ્થ્યનું સંવર્ધન, પાણી સંરક્ષણની…
Read Moreએસ.આર.પી.ગ્રુપ પાવડી ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, પારડી સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો ઝાલોદ તાલુકાના એસ.આર.પી. ગ્રુપ પાવડી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર એ પ્રારંભ કરાવ્યો હતો. સાંસદ સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદ એ સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. આ પસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે, અત્યારે ખેલાડીઓને જે રીતનું ઇજન મળી રહ્યું છે ગત ઓલમ્પિક કરતા પણ વધુ સારૂ પ્રદર્શન કરીને ખેલાડીઓ દેશને મેડલ મેળવી આપશે તેવો વિશ્વાસ સાંસદ એ વ્યક્ત કર્યો હતો. …
Read Moreપદયાત્રાના પ્રથમ રૂટ માં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી યોજાઈ સરદાર પદયાત્રા
હિન્દ ન્યુઝ, આણંદ કરમસદથી કેવડિયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અંકલાવ બસ સ્ટેશનથી ત્રીજા દિવસની પદયાત્રામાં સહભાગી બન્યા કેન્દ્રીય મંત્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમ્ટા પણ જોડાયા એકતા પદયાત્રામાં વંદે માતરમ્ અને જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું આંકલાવ અંદાજે ૧૩ કિલોમીટરની આ રાષ્ટ્રીય પદયાત્રામાં કલા અને સંસ્કૃતિથી રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશપ્રેમમાં થયા દર્શન સરદાર પ્રેમીઓ ઉમળકાભેર પદયાત્રામાં બન્યા સહભાગી
Read More1 ડિસેમ્બરના રોજ જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું આયોજન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા તેમજ તેના સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત કરાઈ. પંચકમ યોજના અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રાજ્યના 34 સ્થળોએ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરાશે તેમજ ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન.
Read Moreચિંતન શિબિર – 2025; સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ
હિન્દ ન્યુઝ, ધરમપુર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો.
Read Moreચિંતન શિબિર – 2025, દ્વિતીય દિવસની શરૂઆત યોગાભ્યાસથી કરાઈ
હિન્દ ન્યુઝ, ધરમપુર વલસાડના ધરમપુર ખાતે ચાલી રહેલી 12મી ચિંતન શિબિરના બીજા દિવસની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત યોગસત્રથી કરાઈ; આશ્રમના પરિસરમાં વહેલી સવારે યોજાયેલ યોગસત્રમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લઈ શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો.
Read More