હિન્દ ન્યુઝ, ધરમપુર
વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો.
