પદયાત્રીઓએ ડભોઈના લીંગસ્થળીથી શિનોર એ. પી. એમ. સી. સુધીનું અંતર કાપ્યું

હિન્દ ન્યુઝ, વડોદરા      સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઊજવણીના ભાગરૂપે સરદાર પટેલના વતન (કરમસદ, આણંદ) થી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખાતે પહોંચી ચૂકી છે. રાષ્ટ્રીય પદયાત્રાના સાતમા દિવસે પદયાત્રીઓએ ડભોઈ તાલુકાના લીંગસ્થળી સ્થિત જલારામ મંદિરથી શિનોર એ. પી. એમ. સી. સુધી કૂચ કરી હતી. આ સાત દિવસ દરમિયાન પદયાત્રીઓ ૯૦ થી વધુ કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. આવતીકાલે બુધવારે સાંજે આ પદયાત્રા વડોદરા જિલ્લામાંથી વિદાય લઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે.      કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ આજે સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રાની…

Read More

ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ અમલમાં મુકાયો છે.  આ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 6427 લાભાર્થીઓ (3540 સ્ત્રીઓ અને 2887 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ: – સગર્ભા મહિલાની તપાસ : 334 – પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા : 299 – જનરલ…

Read More

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લા કલેકટર કચેરી, ખાતે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ ના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન નીતિ આયોગની ટીમ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.      આ બેઠક અન્વયે નીતિ આયોગની ટીમ દ્વારા ઉપસ્થિત વિવિધ જિલ્લા અધિકારીઓ પાસેથી કામગીરી વિગત અંગે ચર્ચા કરીને જે – તે વિભાગ થકી કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.      આ દરમ્યાન આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ, ડી. આર. ડી. એ., એગ્રીક્લચર વિભાગ…

Read More

કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા નું આયોજન

હિન્દ ન્યુઝ, કેવડિયા      દેશભરમાંથી હજારો યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનો આ રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાઈ રહ્યા છે.     સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા દરમ્યાન આજે સાધલી ખાતે ભવ્ય ‘સરદાર ગાથા’નું આયોજન થયું.     આ ગૌરવશાળી પ્રસંગે દેશના રક્ષા મંત્રી આદરણીય રાજનાથ સિંહજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાજી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરંદલાજે સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ આપી અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.    આ અવસરે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યકક્ષાના…

Read More

डीएफएस ने ऋण वसूली अधिकरणों के पीठासीन अधिकारियों के लिए दो दिवसीय आवासीय राष्ट्रीय संगोष्ठी का आयोजन किया

हिन्द न्यूज़, दिल्ली     वित्तीय सेवाएं विभाग ने राष्ट्रीय न्यायिक अकादमी (एनजेए), भोपाल में ऋण वसूली अधिकरणों (डीआरटी) के पीठासीन अधिकारियों के लिए 1 और 2 दिसंबर, 2025 को दो दिवसीय आवासीय राष्ट्रीय संगोष्ठी का आयोजन किया। इस सेमिनार में पीठासीन अधिकारियों के लिए कानून और न्यायशास्त्र के पहलुओं से अवगत कराने के लिए संवाद सत्र और खुली चर्चाएं आयोजित की गईं। इस सेमिनार में ऋण वसूली और शोधन अक्षमता अधिनियम, 1993 (आरडीबी) के निर्माण एवं अवलोकन, आरडीबी का क्षेत्राधिकार, डीआरटी के सामने कार्यवाही की भूमिका, केस प्रबंधन: डीआरटी…

Read More

पीएम ई-ड्राइव योजना

हिन्द न्यूज़, दिल्ली     पीएम ई-ड्राइव योजना के अंतर्गत 23.11.2025 तक 1634.62 करोड़ रुपए की सबसिडी वितरित की गई। पीएम ई-ड्राइव योजना के अधीन ई-एंबुलेंस के लिए 500 करोड़ रुपए का आवंटन किया गया है। ई-एंबुलेंस के लिए दिशानिर्देशों को अधिसूचित करने के उद्देश्य से हितधारकों के साथ विचार-विमर्श किया गया है। योजना को अन्य श्रेणियों समेत ई-एंबुलेंस के लिए 31.03.2028 तक बढ़ा दिया गया है। लेकिन ई-दोपहिया और ई-तिपहिया के लिए समय सीमा 31.03. 2026 तक ही होगी। पीएम ई-ड्राइव योजना के अंतर्गत विद्युत वाहन सार्वजनिक चार्जिंग अवसंरचना…

Read More

राष्ट्रपति कल तिरुवनंतपुरम में नौसेना दिवस समारोह में शामिल होंगी

हिन्द न्यूज़, दिल्ली     राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु 3 और 4 दिसंबर, 2025 को केरल (तिरुवनंतपुरम) का दौरा करेंगी। राष्ट्रपति 3 दिसंबर को नौसेना दिवस-2025 समारोह में शामिल होंगी और तिरुवनंतपुरम में भारतीय नौसेना के ऑपरेशनल डेमोंस्ट्रेशन को देखेंगी।

Read More

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ ૫.૫૮ લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવેલ છે 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહની રાઉન્ડ ધ ક્લોક રોડ ચેકિંગ અન્વયેની કામગીરી દરમ્યાન ક્ષેત્રિય ટીમ દ્વારા રોયલ્ટી પાસ વગર તથા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ગેરકાયદેસર ખનિજ ભરી વહન કરતા કુલ ૦૩ ડમ્પર વાહનો પકડી આશરે ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.      આમ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા છેલ્લા ૦૧ અઠવાડિયામાં…

Read More

वाराणसी के नमो घाट पर आज से शुरू हुए ‘काशी तमिल संगमम् 4.0’ में केंद्रीय सूचना एवं प्रसारण मंत्रालय की इकाई केंद्रीय संचार ब्यूरो द्वारा काशी एवं तमिलनाडु की महान विभूतियों के जीवन दर्शन तथा केंद्र सरकार द्वारा जन कल्याण के लिए किये जा रहे महत्वपूर्ण कार्यों पर आधारित प्रदर्शनी का आयोजन

हिन्द न्यूज़, वाराणसी       वाराणसी के नमो घाट पर आज से शुरू हुए ‘काशी तमिल संगमम् 4.0’ में  केंद्रीय सूचना एवं प्रसारण मंत्रालय की इकाई केंद्रीय संचार ब्यूरो, लखनऊ द्वारा काशी एवं तमिलनाडु की महान विभूतियों के जीवन दर्शन तथा केंद्र सरकार द्वारा जन कल्याण के लिए किये जा रहे महत्वपूर्ण कार्यों पर आधारित प्रदर्शनी लगाई गई है। केंद्रीय सूचना एवं प्रसारण और संसदीय मामलों के राज्यमंत्री डॉ. एल. मुरुगन ने केंद्रीय संचार ब्यूरो द्वारा लगाई गई प्रदर्शनी का आज उद्घाटन किया। इसके उपरांत प्रदर्शनी को आम लोगों के…

Read More

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળ સ્વાસ્થ્યની દરકાર લેતી ટીમ RBSK

હિન્દ ન્યુઝ, જામનગર       રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત જામનગર જિલ્લાની શાળાઓમાં કરવામાં આવેલા સઘન આરોગ્ય તપાસણીમાં કુલ 7,441 બાળકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવાનું નિદાન થયું હતું. જિલ્લા પંચાયત, જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યા મુજબ, RBSK ટીમનો મુખ્ય ઉદ્દેશ ‘વહેલી તકે મુલાકાત, નિદાન અને સારવાર’ ને લક્ષમાં રાખીને બાળકોના સ્વાસ્થ્યને સુધારવાના હેતુથી ટીમ RBSK દ્વારા શાળાના તમામ બાળકોની સઘન આરોગ્ય તપાસણી કરાઈ હતી. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ તબક્કે કરવામા આવેલ આરોગ્ય તપાસણી દરમિયાન મળી આવેલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં 0 થી 6 વર્ષના 236 મધ્યમ તથા અતિ…

Read More