ખેલ મહાકુંભ 2026
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે વડોદરા ખાતે ‘ખેલ મહાકુંભ 2026’નો શુભારંભ સમારોહ યોજાશે આગામી તા. 21 જાન્યુઆરી, 2027 સુધી રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે; દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ 21 કેટેગરીમાં 25 જેટલી રમતોનું આયોજન 39 જેટલી રમતોમાં...