મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમેરિકા પ્રવાસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રીએ ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ, ઉબર અને ગોલુબ કેપિટલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી, IBM રિસર્ચની મુલાકાત લીધી.

🔹 અમેરિકાની આ મુલાકાતથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેક્નોલોજીના નવા દ્વાર ખુલશે

🔹 ગિફ્ટ સિટીમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓનો વધતો વિશ્વાસ, ધોલેરામાં ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી તકો મળશે

🔹 AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન સહયોગની દિશા મજબૂત થશે

➡️ મુખ્યમંત્રીની આ મુલાકાતથી રાજ્યના વિકાસ મોડેલમાં વૈશ્વિક રોકાણ, આધુનિક ટેક્નોલોજી, પોલિસી બેઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશનના સમન્વય માટે પરસ્પર સહયોગની સંભાવનાઓ પ્રબળ બની છે.

Related posts

Leave a Comment