સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુ લોકો મેળામાં મહાલવા પહોંચ્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ     સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ની પ્રથમ રાત્રિએ સેહલાણીઓનો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો. મેળામાં આવનાર દરેક માટે આ એક વિશેષ અનુભવ સર્જાયો હતો. નાના બાળકોથી લઇ અને વડીલો સુધી 1 લાખથી વધુ સેહલાણીઓ અને શ્રદ્ધાળુઓએ આ મેળામાં સાત્વિક આનંદ માણ્યો હતો. મેળામાં જુદા-જુદા વિસ્તારોથી લોકો ઉમટી પડ્યા હતા, જેમણે હસ્તકલા, રાચરચીલું, ફૂડ સ્ટોલ્સ, જેલના ભજીયા, ગુજરાતના ટોચના કલાકારો દેવાયત ખવડ અને બીરજુ બારોટ અને વૃંદ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સરવાણી સાથે પરંપરાગત અને આધુનિક બંને પ્રકારનો આનંદ મેળવ્યો હતો. નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી…

Read More

રાજકોટ ખાતે તા.૧૭/૧૧/૨૦૨૩, શુક્રવારના રોજ મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે દિવાળીના તહેવારોમાં અંદાજિત ૬૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ…

Read More

રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં મોટા બેન, પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય, સર્જન ફાઉન્ડેશન મહિલા પાંખનાં પ્રમુખ, અનેક નેશનલ ઈન્ટરેશનલ સંસ્થાઓ માં પદ ધરાવનાર શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે રમાબેન નાં પરિવાર નાં તમામ સભ્યો, રાજકોટ ભાજપ નાં અગ્રણીઓ એવા નરેન્દ્રસિંહ ઠાકુર (શહેર ભાજપ મહામંત્રી), અતુલભાઇ પંડિત (શિક્ષણ સમિતિના ચેરમેન), મનીષભાઈ રાડીયા (કોર્પોરેટર), મીનાબા જાડેજા (કોર્પોરેટર), રસીલાબેન સાકરીયા (કોર્પોરેટર), કંચનબેન સિધ્ધપુરા (કોર્પોરેટર), દીપાબેન કાચા…

Read More

ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના આંગણે આવતીકાલે રાત્રે-૮૦૦ કલાકે ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિઆરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા સહિતના સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય મહાનુભાવો અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે , ભાવનગર એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ, રાજકોટ (ગ્રામ્ય) એસ.પી.  જયપાલસિંહ રાઠોડ, ભાવનગર એ.એસ.પી સફીન હસન…

Read More

દીવના દરિયામાં અત્યારે 25 થી 30 જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે

હિન્દ ન્યૂઝ, દીવ             દીવના ઘોઘલા બીચથી કિલ્લો અને નાગવા બીચ નજીકના દરિયામાં ડોલ્ફીનનું ઝુંડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે ડોલ્ફીનને જોવા માટે વહેલી સવારે જવું પડે છે. ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફીન દીવના દરિયામાં મહેમાન બને છે અને એટલે કડકડતી ઠંડીના ઠંડા વાતાવરણમાં આ ડોલ્ફીન દીવના બીચ કિનારા નજીક પહોંચી જાય છે. જો કે કિનારા વગર દરિયામાં પણ જઈને જોઈ શકાય છે. તેના માટે સવારે 6 થી 10 સુધી વધારે પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે. કારણ કે આ સમયે…

Read More

માઉન્ટઆબુના પર્વત વાદળોથી ઢંકાયા,મૌસમ ખુશનુમા બનતા પર્યટકોની ભીડ જામી,નકીલેખની આજુબાજુ ધુમ્મસભર્યુ વાતાવરણ

માઉન્ટઆબુ, રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં વરસાદને લઈને મૌસમમાં બદલાવ આવ્યો છે. વાતાવરણ ખુશનુમાં બનતા પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યા છે. માઉન્ટઆબુ અત્યારે પ્રાકૃતિક વાતાવરણ ખુશનુમાં બની ગયું છે. ધુમ્મસ અને વાદળમાં લપેટાયેલા માઉન્ટઆબુનો પર્વતીય વિસ્તાર પણ કંઈ સ્વર્ગથી ઓછું નથી લાગતો જેનો આનંદ માણવા પ્રવાસીઓ હિલ સ્ટેશન માઉન્ટઆબુ ખાતે ઉમટી રહ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટઆબુ આકર્ષણનું કેન્દ્ર ગણાતા નક્કી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું છે. જેને લઈને વાતાવરણના તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે ધુમ્મસને લઈને વાહનચાલકોને પરેશાની વેઠવી પડી રહી છે.અને તેમને દિવસે વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની…

Read More

Taarak Mehta Ka Ooltah Chashmah to witness a new entry; Rakesh Bedi to join the cast as Taarak’s boss

Taarak Mehta Ka Ooltah Chashmah has not lost its magic and even post the lockdown the show has been performing extremely well on the TRP charts. Recently, we saw Ishqbaaz fame Navina Bole entering the show as a psychiatrist and now the show is all set to witness yet another new entry. Now, ETimes TV has exclusively learnt that Taarak Mehta Ka Ooltah Chashmah will witness the entry of veteran actor Rakesh Bedi. Sources close to the actor informed us that Rakesh will play the role of Taarak Mehta aka…

Read More

રાજકોટ શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રામ જન્મ ભૂમિ પૂજનના પાવન અવસરે ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવેલ છે.

રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રામ જન્મ ભૂમિ પૂજનના પાવન અવસરે ફટાકડા ફોડી તથા ભગવાન શ્રીરામના નામનું દીપ પ્રજ્વલંન કરી ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમાં ABVP ગુજરાત પ્રાંત મંત્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

बॉलीवुड में फिर सुर्खियों में छाए यूपी के पंछी जालौनवी

टाइगर श्रॉफ और श्रद्धा कपूर अभिनीत अपकमिंग फिल्म ‘बागी 3’ में रीक्रिएट गीत ‘दस बहाने 2.0’ से गीतकार पंछी जालौनवी की ऊंची ‘छलांग’  पिछले दो दशक से अधिक अरसे से बॉलीवुड में गीतकार के रूप में काम कर रहे पंछी जालौनवी ने शाहरुख खान के बैनर रेड चिलीज एंटरटेनमेंट सहित कई बड़े बैनर्स की 40 से ज़्यादा फ़िल्मों में गाने लिखे हैं। फिल्म ‘दस’ के गीत दस बहाने, दीदार दे, ‘रा वन’ के गीत भरे नैना और ‘कैश’ के गीत माइंड ब्लोइंग माहिया उनके कुछ ब्लॉक बस्टर गाने हैं। उनकी…

Read More

माधुरी दीक्षित ने किया ‘गन्स ऑफ बनारस’ का ट्रेलर लाँच

  “फिल्मकार – पी आर का कहना है कि अभिनेता करन नाथ की यह पहली फिल्म है? इतना बडा झूठ के सहारे प्रचार का आगाज है, अंजाम क्या होगा? जब यह फिल्म 28 फरवरी 2020 को सिनेमाघरों में रिलीज होगी।   मुम्बई से शामी एम इरफ़ान की रिपोर्ट एवम् फोटो राजेश कुरील |           पिछले दिनों मुंबई के जूहू पी वी आर में फिल्म  ‘गन्स ऑफ बनारस’ का ट्रेलर लांच किया गया। इस अवसर पर बॉलीवुड अदाकारा माधुरी दीक्षित खास तौर पर पधारी। फिल्म में अभिनेता करन नाथ के साथ…

Read More