રાજકોટ,
રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રામ જન્મ ભૂમિ પૂજનના પાવન અવસરે ફટાકડા ફોડી તથા ભગવાન શ્રીરામના નામનું દીપ પ્રજ્વલંન કરી ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમાં ABVP ગુજરાત પ્રાંત મંત્રી હિમાલયસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ