About

હિન્દ ન્યુઝ કાલાવડ થી પ્રકાશીત થતુ એકમાત્ર ગુજરાતી ન્યૂઝ પેપર છે. ગુજરાતમાં બહોળુ વાચક વર્ગ ધરાવતુ ન્યુઝ પેપર અને ઓનલાઇન ન્યુઝ ચેનલ હોવાનો અમે ગર્વ અનુભવ્યે છે. આપની સમસ્યાઓ ને હરહંમેશ વાચા આપવુ એ અમારો પ્રયાસ રહેશે.