મુખ્યમંત્રીના સંભવિત પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન અનુસંધાને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     આગામી સમયમાં મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય દાહોદ જિલ્લાના પ્રવાસે પધારનાર હોઈ માન. મુખ્યમંત્રીના સંભવિત તારીખ ૧૫ માર્ચ ના રોજ પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન અનુસંધાને દાહોદ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભાખંડ, કલેકટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ અન્વયે કલેકટરએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ અન્વયે સીંગવડ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે. એ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કલેકટરએ સમગ્ર કાર્યક્રમનું…

Read More

મેઘાણી એટલે મેઘવાણી :પૂ.મોરારિબાપુ

હિન્દ ન્યુઝ, વલસાડ       બગસરા એટલે ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને આ ભૂમિ ઉપર રામકથાના માધ્યમથી તેને સ્મરણાંજલિ આપવાનો રૂડો ઉત્સવ પૂ.મોરારિબાપુએ ઉભો કર્યો છે. તેનો પ્રારંભ 7 માર્ચથી થયો અને સમાપન 15 માર્ચના રોજ થશે. કથાના મનોરથી મૂળ લાઠીના અને હાલ યુ.એસ.એ.સ્થિત સુશ્રી હર્ષાબા ગોહિલ છે.            બાપુએ પોતાની વાણીને મુખર કરી પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે મેઘાણી શબ્દને હું તલગાજરડાના શબ્દોથી કહું તો તેમના શબ્દો એ મેઘવાણી છે. આ વાણી અને લોકોને ભીંજવે છે.…

Read More

वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के मार्गदर्शन में गोरौल में ‘अस्मिता लीग’ का आयोजन, महिलाओं एवं बालिकाओं ने खेलों में दिखाया उत्साह

हिन्द न्यूज़, बिहार     अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के मार्गदर्शन में गोरौल प्रखंड के चकव्यास स्थित हॉकी ग्राउंड में ‘अस्मिता लीग’ का भव्य आयोजन किया गया। यह कार्यक्रम मेरा युवा भारत वैशाली एवं खेलो इंडिया के संयुक्त तत्वावधान में आयोजित किया गया, जिसमें बड़ी संख्या में महिलाओं एवं बालिकाओं ने उत्साहपूर्वक भाग लिया।   कार्यक्रम के अंतर्गत महिलाओं एवं बालिकाओं के लिए एथलेटिक्स प्रतियोगिता तथा कबड्डी प्रतियोगिता का आयोजन किया गया। एथलेटिक्स के तहत 100 मीटर, 200 मीटर एवं 400 मीटर दौड़…

Read More

माँ शीतला का स्वरूप और महिमा

हिन्द न्यूज़, उत्तरप्रदेश       माँ शीतला हिन्दू धर्म में रोगों को शान्त करने वाली तथा आरोग्य प्रदान करने वाली देवी मानी जाती हैं। “शीतला” शब्द का अर्थ है शीतलता देने वाली, अर्थात् जो शरीर और मन के ताप को शांत करती हैं। लोक परंपरा में इन्हें विशेष रूप से चेचक, ज्वर तथा संक्रामक रोगों से रक्षा करने वाली देवी के रूप में पूजा जाता है।    धार्मिक मान्यता के अनुसार माँ शीतला आदि शक्ति का ही एक करुणामयी रूप हैं। वे संसार के रोग-दोष को अपने अधीन रखकर भक्तों…

Read More

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે ‘મર્દાની’ ફિલ્મ નિદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, સુરત      આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અપમૃત્યુ નિવારણ સહાય(અનિસ) અને અખિલ હિન્દ મહિલા પરિષદ, બૃહદ સુરત શાખાની મહિલાઓને સ્પેશ્યલ શો યોજી ‘મર્દાની’ ફિલ્મ દેખાડવામાં આવી હતી. ફિલ્મ થકી મહિલાઓની શક્તિ, આત્મવિશ્વાસ અને સમાજમાં તેમની ભૂમિકા વિશે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.           મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ફિલ્મ નિદર્શનનો મુખ્ય હેતુ મહિલાઓને પ્રેરણા આપવાનો અને તેમની સુરક્ષા તથા સશક્તિકરણ વિશે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ અનિસ સંસ્થાના ગીતાબેન શ્રોફ દ્વારા કરાયેલા આયોજનની પ્રશંસા કરી આવા પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તેવી આશા…

Read More

ડાંગના આંબાપાડા ગામના ખેડુતે પારંપારીક ખેતી સાથે બાગાયતી કારેલાની ખેતીમાં મબલખ પાક લણ્યો

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે. બાગાયત ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ જિલ્લાના કૃષિ વિકાસનું ઉજળું ચિત્ર રજૂ કરે છે. કૃષિ અને બાગાયત ક્ષેત્રે ડાંગ જિલ્લાના ખેડૂતો ઉતરોતર વિકાસ સાધી રહ્યા છે.  ડાંગના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ આંબાપાડા ગામના ખેડુત કાશીરામ સોમાભાઇ ગાવિતે પરંપરાગત ખેતી સાથે બાગાયતી પાકોની ખેતી કરી મબલક પાક લણ્યો છે. તેઓએ બાગાયત વિભાગ માંથી સરકારી યોજનાનો લાભ મેળવીને…

Read More

વઘઇમાં કોલેજ ઓફ એગ્રીકલ્ચર ખાતે “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમનું સફળ આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ    ભારત સરકારના રમતગમત અને યુવા કાર્ય મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (MYBharat) વિભાગ તથા કૃષિ વિદ્યાલય વઘઈના સંયુક્ત આયોજન હેઠળ “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમનું સફળ આયોજન કોલેજ ઓફ એગ્રીકલ્ચર, વઘઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્શ્ય વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬ના માધ્યમ થી યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવી અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન MYBharat ડાંગ્સના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ દ્વારા વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) ખાતે કૃષિ સખી/CRP માટે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ      રાજપાલ આચાર્ય દેવવ્રતજી અને ન.કૃ.યુ. ના કુલપતિશ્રીની સુચના અનુસાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે આત્મા પ્રોજેક્ટ, ડાંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ના સંયુક્ત ઉપક્રમે ૩ દિવસીય પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમમાં કૃષિ સખી અને CRP ઓએ ભાગ લીધો. તથા તાલીમ અંતર્ગત કૃષિ સખી અને CRP પ્રાકૃતિક કૃષિની વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ ના ડૉ. જે. બી. ડોબરીયા, ડૉ. પ્રતિક જાવિયા, ડૉ. હર્ષદ પ્રજાપતિ, ડૉ. બીપીનચંદ્ર…

Read More

Fit India Movement અંતર્ગત “Strong Women, Strong Nation” થીમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં ૮ માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – ૨૦૨૬ની ઉજવણીને અનુલક્ષીને Fit India Movement અંતર્ગત “Strong Women, Strong Nation” થીમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોનો મુખ્ય હેતુ મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી, આરોગ્ય જાગૃતિ, સુરક્ષા, નેતૃત્વ તથા સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરદાર પટેલ રમત સંકુલ, જૂનાગઢ ખાતે ક્રીડા ભારતીના આયોજન હેઠળ મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે તેમજ સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા મળે તે હેતુસર ત્રણ…

Read More