હિન્દ ન્યુઝ, ગાંધીનગર સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વિભાગના ઉદ્દેશ્ય, “ અંત્યોદયથી સર્વોદય, સૌને અન્ન, સૌને પોષણ”ના મંત્ર સાથે છેવાડાના માનવીની અન્ન સુરક્ષા અંગે સરકારના વિઝન અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પત્રકાર પરિષદમાં અન્ન, નાગરિક પુરવઠા…
Read MoreDay: March 16, 2026
તા. 16 માર્ચ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 🔹 ગુજરાતે વર્ષ 2025-26માં 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરીને રેકોર્ડ બનાવ્યો 🔹 પોલિયો-મુક્ત ગુજરાતની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ 2025માં 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા 🔹 “ટીકા એક્સપ્રેસ”, “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન” જેવા માધ્યમોના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ શક્ય બન્યું 🔹 ઓરી-રુબેલા નાબૂદી માટે IDSP અને VSIMS સિસ્ટમ દ્વારા પ્રાપ્ત રિયલ-ટાઇમ ડેટાનો ઉપયોગ 🔹 ગુજરાતમાં તા. 28 ફેબ્રુઆરીથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ
Read Moreવન અને પર્યાવરણ વિભાગની વર્ષ 2026-27ની કુલ ₹2823 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભામાં પસાર
હિન્દ ન્યુઝ, કચ્છ 🔸 રાજ્યમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો નોંધપાત્ર વધારો 🔸 ગુજરાત વન્યજીવ સંરક્ષણમાં અગ્રેસર: રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ 🔸 કચ્છના બન્નીમાં આકાર લેશે દેશનું અત્યાધુનિક ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’ 🔸 મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત પણ બન્યું ‘ટાઈગર સ્ટેટ’: રતનમહાલમાં વાઘનું આગમન 🔸 કચ્છનું ‘છારી-ઢંઢ’ બન્યું રાજ્યની પાંચમી રામસર સાઈટ, જૈવ-વૈવિધ્યની વૈશ્વિક ઓળખ મજબૂત બની રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે વર્ષ 2026-27માં વધુ 430 હેક્ટરમાં ‘વન કવચ’ નિર્માણનો લક્ષ્યાંક: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
Read Moreકૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અને મિલેટ્સ મહોત્સવનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના ખેડૂતોના કલ્યાણ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રસાર માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અને મિલેટ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાઈસેગના માધ્યમથી રાજ્યકક્ષાના કૃષિ નિષ્ણાતો દ્વારા જીવંત પ્રસારણ દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને…
Read Moreરક્ષિત ખેતી યોજના દ્વારા ખેડૂતોની આવક સુરક્ષિત
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેલવાડીયા નેટ હાઉસ થકી ઋતુ પ્રમાણે કાકડી, ટામેટા, મરચા સહિતની ખેતી કરી મબલખ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યાં છે. વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે હું વધુમાં વધુ ત્રણ પાકનું વાવેતર કરું છું. એક એકર જમીન દીઠ નેટહાઉસ તૈયાર કરવા રાજ્ય સરકાર તરફથી મને ₹16.50 લાખ સુધીની સબસિડી સહાય મળી છે : અશોકભાઈ દેલવાડીયા
Read Moreકમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ ખેડૂત મિત્રોને સૂચનાઓ
હિન્દ ન્યુઝ, કચ્છ હવામાન ખાતાની આગાહી મુજબ તા. 18/03/2025 થી તા. 21/03/2025 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને સાવચેત રહેવા અને પાકના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને ખેતરમાં ઉતારેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય…
Read Moreરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur સાધના રાઉતના અધ્યક્ષસ્થાને બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લામાં આવેલી જી.આઇ.ડી.સી., ટેક્ષટાઈલ સેકટર તેમજ વિવિધ ઈન્ડસ્ટ્રીઝના વર્કર અને લેબર એસોસિએશનને લગતા પ્રશ્નો અંગે બેઠક મળી હતી. બેઠકમાં તેમણે શહેર-જિલ્લામાં આવેલી વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોના આરોગ્ય, રહેણાંકની સુવિધાઓની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારોમાં આદિજાતિક્ષેત્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
Read Moreરાજ્યમાં એલપીજીના વિતરણ અંગેની વ્યવસ્થા સુચારુરૂપે ચાલુ રહે તે માટે લેવાયેલા પગલાં
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટેનો પી.એન.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. 🔹 રાજ્યમાં હાલ ઘરેલું એલપીજી સિલિન્ડર માટે બફર સ્ટોર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તથા ઘરેલું એલપીજી રીફિલ આપવામાં કોઈ પ્રશ્ન નથી, વધુમાં એલપીજીના બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહેલ છે. 🔹 એલપીજી સંબંધિત કોઈપણ ફરિયાદ માટે રાજ્ય હેલ્પલાઈન નંબર : 1800-233-0222 છે.
Read MoreDial 112 જનરક્ષક મોબાઇલની સતર્ક કામગીરીથી છ વર્ષનું બાળક સુરક્ષિત રીતે પરિવારને સોંપાયું
હિન્દ ન્યુઝ, પંચમહાલ Dial 112 જનરક્ષકમાં કેસ અસાઇન થતા હોટલ ખાખી પાસે એક અજાણ્યું છ વર્ષનું બાળક ભટકતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. મળેલ માહિતીના આધારે 112 જનરક્ષક મોબાઇલની PCR ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને સુરક્ષિત કસ્ટડીમાં લઈ જરૂરી પૂછપરછ કરી. ત્યારબાદ બાળકને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું અને તેની ઓળખ તથા પરિવાર અંગે માહિતી મેળવી માતા-પિતાને સંપર્ક કરવામાં આવ્યો. સંપર્ક થતાં બાળકના માતા-પિતા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા બાળકને સુરક્ષિત રીતે તેમના હવાલે સોંપવામાં આવ્યું. આ સમગ્ર કામગીરી દરમિયાન Dial 112 જનરક્ષક મોબાઇલ…
Read Moreલુ લાગવાથી બચવા માટે ઉપાયો કરવા આવશ્યક છે
હિન્દ ન્યુઝ, ડાંગ આરોગ્ય વિભાગ દ્વારા અસહ્ય ગરમીને લીધે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવાના આવશ્યક અને સાવચેતીના પગલાં સ્વરૂપે કેટલાક સુચનો આપવામાં આવ્યા છે. વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકરતા છે. ચાલુ વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધરાના કારણે શરીરમાં (લુ લાગવા સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ છે. લુ લાગવા (સન સ્ટ્રોક) ના કેસોમાં સામન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય…
Read More