હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🔹 રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટેનો પી.એન.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
🔹 રાજ્યમાં હાલ ઘરેલું એલપીજી સિલિન્ડર માટે બફર સ્ટોર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તથા ઘરેલું એલપીજી રીફિલ આપવામાં કોઈ પ્રશ્ન નથી, વધુમાં એલપીજીના બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહેલ છે.
🔹 એલપીજી સંબંધિત કોઈપણ ફરિયાદ માટે રાજ્ય હેલ્પલાઈન નંબર : 1800-233-0222 છે.




