દિવસમાં 30 મીનિટ બંધ રાખો સ્માર્ટફોન, થશે આટલા બધા ફાયદા…

દિવસમાં 30 મીનિટ બંધ રાખો સ્માર્ટફોન, થશે આટલા બધા ફાયદા…

સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. યૂઝર્સ પોતાના સ્માર્ટફોનને પોતાનાથી બે મીનિટ પણ દૂર રાખતા નથી. પરંતુ એક્સેલિઓન કંપનીના સીઈઓ યોર્ગન એડહોલ્મે દિવસમાં રોજ ઓછામાં ઓછી 30 મીનિટ સ્માર્ટફોનને બંધ રાખવાની સલાહ આપી છે.એક્સેલિઓન કંપની મોબાઈલ માટે સિક્યોર ફાઈલ શેયરિંગનું કામ કરે છે. દિવસમાં 30 મીનિટ માટે ફોન બંધ રાખવા માટે યોર્ગને ધણા બધા ફાયદાઓ બતાવ્યા છે. તેમનું કહેવું છે કે, સ્માર્ટફોનથી હેલ્થ પર પણ અસર પડતી હોય છે. તે ઉપરાંત કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ આવું જ કહેવું છે. સ્માર્ટફોનને બંધ કરવાથી અથવા તેને હાઈબર્નેટ મોડ પર…

Read More

ગૂગલ અસિસ્ટન્ટમાં માય સ્ટોરીટાઈમ ફીચર ઉમેરવામાં આવ્યું, ઓનલાઈન સ્ટોરી રેકોર્ડ શેર કરી શકાશે

ગૂગલ અસિસ્ટન્ટમાં માય સ્ટોરીટાઈમ ફીચર ઉમેરવામાં આવ્યું, ઓનલાઈન સ્ટોરી રેકોર્ડ શેર કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ ગૂગલ અસિસ્ટન્ટને વધારે સુવિધાનજક બનાવવા માટે તેમાં ‘My Storytime’ (માય સ્ટોરીટાઈમ) ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર નેસ્ટ મિનિ, નેસ્ટ હબ અને હબ મેક્સ ધરાવતા ડિવાઇસ પર વિવિધ સ્ટોરી રેકોર્ડ કરી શકશે. આ ફીચર જેનિફર ઓલિવરની ફેમિલીથી ઇન્સ્પાયર્ડ છે તેમને ઇન્ટરનેટ પર એક મેસેજ પણ શેર કર્યો છે. યુઝર MyStorytime.com વેબસાઈટ પરથી સ્ટોરીને રેકોર્ડ કરી શકે છે અથવા mp3 ફાઈલને અપલોડ કરી શકે છે. અપલોડ કરવામાં આવેલી સ્ટોરીને યુઝર અને યુઝરએ સિલેક્ટ કરેલા લોકો જ સાંભળી શકે છે. અપલોડ કરેલી સ્ટોરીને ફ્રેન્ડ અને ફેમિલી સભ્યો સાથે શેર…

Read More

સેમસંગ બે નવા સ્માર્ટફોન ગેલેક્સી A51 અને ગેલેક્સી A81 લોન્ચ કરશે, ગેલેક્સી A51માં ચાર રિઅર કેમેરા હશે

સેમસંગ બે નવા સ્માર્ટફોન ગેલેક્સી A51 અને ગેલેક્સી A81 લોન્ચ કરશે,  ગેલેક્સી  A51માં ચાર રિઅર કેમેરા હશે

ગેજેટ ડેસ્ક. સેમસંગ ટૂંક સમયમાં બે નવા સ્માર્ટફોન ‘ગેલેક્સી A51’ અને ‘ગેલેક્સી A81’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોડલ નંબર SM-A515Fના નામથી લોન્ચ થનાર આગામી ગેલેક્સી એ સીરિઝના સ્માર્ટફોનના બ્લૂટૂથ અને વાઈ-ફાઈ સર્ટિફિકેશન સાઈટ પર સપોર્ટ થયો હતો. તેને ગેલેક્સી A51 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમાં 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ કેમેરા હશે. તે ઉપરાંત SM-AN815F મોડલ નંબરનો સ્માર્ટફોન પણ સ્પોટ થયો હતો. તેને ગેલેક્સી A81 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. સેમસંગ ગેલેક્સી A81 સ્માર્ટફોનનાં એસ-પેન સપોર્ટ મળશે, જે અત્યાર સુધી સેમસંગના ગેલેક્સી નોટ…

Read More

2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ થશે, સ્માર્ટફોનમાં 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે

2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ થશે, સ્માર્ટફોનમાં 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે

ગેજેટ ડેસ્ક: બારકલેઝ એનાલિસ્ટ બ્લાઇન કર્ટિઝ અને અસોસિએટ્સ અનુસાર અમેરિકાની દિગ્જ ટેક કંપની સપ્ટેમ્બર 2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એપલ કંપની વર્ષ 2020માં 3 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ તમામ સ્માર્ટફોન 5G ટેક્નોલોજીને સપોર્ટ કરશે. અપકમિંગ એપલ સ્માર્ટફોનમાં રિઅર ફેસિંગ 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનમાં 5.4 અને 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. એપલ કંપની ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં અફોર્ડેબલ સ્માર્ટફોન SE2 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સમાર્ટફોનમાં આઈફોન11ની જેમ જ A13 ચિપસેટ આપવામાં…

Read More

5 ડિસેમ્બરે નોકિયા કંપની નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, ટ્વિટર પર ટીઝર વીડિયો રિલીઝ થયો

5 ડિસેમ્બરે નોકિયા કંપની નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, ટ્વિટર પર ટીઝર વીડિયો રિલીઝ થયો

ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન મેકર નોકિયા 5 ડિસેમ્બરે તેનો લેટેસ્ટ સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને તેનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. જોકે આ સમાર્ટફોનના નામ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ગત વર્ષે નોકિયા 8.1ની લોન્ચિંગ ડેટ 5 ડિસેમ્બર જ હતી. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અપકમિંગ સ્માર્ટફોન નોકિયા 8.2 હોઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ સમાર્ટફોન નોકિયા 2.3 અથવા નોકિયા 5.2 પણ હોઈ શકે છે. ગત વર્ષે લોન્ચ કરવામા આવેલા ‘નોકિયા 8.1’ સ્માર્ટફોનમાં 6.18 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 6GB સુધીની…

Read More

રિઅલમી ‘X50’ ટૂંક સમયમાં લોન્ચ થશે, તેમાં બે પંચ હોલ સેલ્ફી કેમેરા સેટઅપ હશે

રિઅલમી ‘X50’ ટૂંક સમયમાં લોન્ચ થશે, તેમાં બે પંચ હોલ સેલ્ફી કેમેરા સેટઅપ હશે

ગેજેટ ડેસ્ક. ચીની સ્માર્ટફોન કંપની ‘રિઅલમી X20 પ્રો’ સ્માર્ટફોન બાદ હવે ‘5G’ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં કંપનીએ ચીની સોશિયલ નેટવર્કિંગ સાઈટ https://www.weibo.com/login.php?lang=en-us પર પોસ્ટ કરીને તેની જાણકારી આપી. પોસ્ટમાં કંપનીએ પોતાના પહેલા 5G ફોનના નામની પણ જાહેરાત કરી. તેને રિઅલની X50 5G નામથી વેચવામાં આવશે. રિઅલમી X50 ડ્યુઅલ-મોડ નોન- સ્ટેન્ડઅલોન (nsa) અને 5G સ્ટેન્ડઅલોન બંને પ્રકારના નેટવર્કને સપોર્ટ કરશે, જે રેડમીના અપકમિંગ ફોન રેડમી ‘K30 5G’થી પ્રેરિત છે. તે ઉપરાંત ફોનના ફ્રંટ પેનલ પર પિલ-શેપ પંચ હોલ ડિસ્પ્લે હશે જેમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા ફિટ હશે. ડ્યુઅલ નેટવર્ક મોડ સપોર્ટ…

Read More

ભારતમાં Mi સ્માર્ટ LED ડેસ્ક લેમ્પ 1s લોન્ચ, કિંમત 1,999 રૂપિયા

ભારતમાં  Mi સ્માર્ટ LED ડેસ્ક લેમ્પ 1s લોન્ચ, કિંમત 1,999 રૂપિયા

ગેજેટ ડેસ્ક: શાઓમીએ ભારતના માર્કેટમાં પોતાની નવી હોમ પ્રોડક્ટ એમઆઈ સ્માર્ટ LED ડેસ્ક લેમ્પ 1s લોન્ચ કર્યો છે. ભારતમાં આ સ્માર્ટ લેમ્પની કિંમત 1,999 રૂપિયા છે. હાલ આ લેમ્પ કંપનીના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. આ લેમ્પમાં બ્રાઇટનેસ કંટ્રોલ અને ટેમ્પરેચર કંટ્રોલ જેવા ઘણા ફીચર છે. લેમ્પને એપની મદદથી કન્ટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં પણ આ સ્માર્ટ લેમ્પ એમેઝોન એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને એપલ હોમ કિટને પણ સપોર્ટ કરે છે. લેમ્પ ફોલ્ડેબલ અને પોર્ટેબલ છે, એટલે કે યુઝર તેને પોતાની સાથે લઈ જઈ શકે છે. તેમાં રીડિંગ મોડ, પીસી…

Read More