हिन्द न्यूज़, दिल्ली अरुणाचल प्रदेश में शाक्यमुनि बुद्ध के पवित्र अवशेषों की प्रदर्शनी ने गहरी भक्ति और धार्मिक श्रद्धा को जन्म दिया है। पवित्र अवशेषों के प्रति सम्मान व्यक्त करने के लिए पूरे राज्य से अब तक लगभग 50,000 भक्त प्रदर्शनी में पहुंच चुके है। इस प्रदर्शनी के दूसरे सप्ताह में प्रवेश करने के साथ, यह अरुणाचल प्रदेश के विभिन्न हिस्सों के भक्तों को प्रार्थना करने, आशीर्वाद लेने और पवित्र अवशेषों के आध्यात्मिक महत्व का अनुभव करने का अवसर प्रदान कर रहा है। प्रदर्शनी 31 अक्टूबर, 2026 को…
Read MoreDay: November 12, 2026
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; રાજ્યમાં તા. 12 થી 18 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી થશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની પત્રકાર પરિષદનું આયોજન; આ પ્રસંગે ગણપતભાઈ વસાવા, રાજ્ય મંત્રી સર્વે પી.સી. બરંડા, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. 🔹 ભગવાન બિરસા મુંડાના અમૂલ્ય યોગદાનને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરીને માન. વડાપ્રધાનશ્રીએ ઐતિહાસિક સન્માન આપ્યું : આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ 🔹 આગામી તા. 15 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં રૂ. 2,300 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ…
Read Moreદાહોદ જિલ્લામાં જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની સમીક્ષા અન્વયે જિલ્લા કલેક્ટર સુ સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવા તથા જનજાતીય મહાપુરુષોના શૌર્ય. સંઘર્ષ અને બલિદાનની ગાથાથી નવી પેઢીને પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે માન. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસ, ૧૫ નવેમ્બરને સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.…
Read Moreડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ➡️ તા. 11 નવેમ્બરે ભાઈ બીજે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 1,46,875 સીટોનું બુકિંગ, માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ 99,402 સીટોનું બુકિંગ ➡️ ભાઈ બીજે નિગમ દ્વારા કુલ રૂ. 3.55 કરોડની ડિજિટલ આવક નોંધાઈ, કુલ આવક 13 કરોડથી વધુ થઈ; નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા બદલ નિગમના તમામ એસ.ટી. ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા ➡️ તહેવારોમાં પરિવારની ચિંતા કર્યા વિના એસ.ટી નિગમના ડ્રાઈવર કંડક્ટરે રાજ્યના મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી…
Read More