કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શૉ’ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરના બોરતળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શૉ’ યોજાયો હતો.  કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પોતાની અદભુત હવાઈ કળા અને શિસ્તબદ્ધ ઉડાનનું પ્રદર્શન કર્યું હતું. એર શૉ દરમિયાન નવ લાલ અને સફેદ રંગનાં હોક એમકે-૧૩૨ જેટ વિમાનોએ એકસાથે ઉડાન ભરી વિવિધ આકર્ષક ફોર્મેશન, લૂપ્સ, રોલ્સ અને વિંગટિપ-ટુ-વિંગટિપ જેવા રોમાંચક હવાઈ કરતબો રજૂ કર્યા હતા. પાયલટ્સના…

Read More

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સુર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે એનસીસીના એરફોર્સ, આર્મી અને નેવીના કેડેટ્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા સૂર્યકિરણ એર શો અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાવનગરના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. બોરતળાવની આસપાસના વિસ્તારો, અગાસીઓ અને ફાર્મહાઉસ પરથી મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓએ આ ઐતિહાસિક હવાઈ પ્રદર્શન નિહાળ્યું હતું. વાયુસેનાના પાયલટ્સના અદભુત હવાઈ કરતબો અને…

Read More

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગુજરાતમાં હવે ફક્ત માર્ક્સ નહીં, મનની તંદુરસ્તીને પણ અપાશે મહત્વ – ધોરણ 9થી 12ની તમામ શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્યનો નવો નિયમ લાગુ 🔹 દરેક શાળામાં બનશે ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT) 🔹 ‘મનો-મિત્ર’ બનશે વિદ્યાર્થીઓનો ભાવનાત્મક સહારો 🔹 100થી વધુ વિદ્યાર્થી હોય તો કાઉન્સેલર ફરજિયાત મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-16(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…

Read More

भारतीय नौसेना के पोत त्रिशूल का ग्रीस की सूडा खाड़ी में प्रवास

हिन्द न्यूज़, दिल्ली  भारतीय नौसेना का पोत त्रिशूल भूमध्य सागर में अपनी तैनाती के तहत 31 अक्टूबर, 2026 को ग्रीस की सूडा खाड़ी पहुंच गया है। पोत का चालक दल बंदरगाह पर अपने ठहराव के दौरान भारतीय नौसेना व यूनानी नौसेना के बीच समुद्री सहयोग को और मजबूत करने के उद्देश्य से विभिन्न गतिविधियों में भाग लेगा। इनमें एथेंस में यूनानी नौसेना और भारतीय दूतावास के वरिष्ठ अधिकारियों के साथ बैठकें, पेशेवर बातचीत, एक-दूसरे के जहाजों का दौरा और सांस्कृतिक आदान-प्रदान के कार्यक्रम शामिल हैं। इसके अलावा, चालक दल को…

Read More