વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

ગુજરાતમાં હવે ફક્ત માર્ક્સ નહીં, મનની તંદુરસ્તીને પણ અપાશે મહત્વ – ધોરણ 9થી 12ની તમામ શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્યનો નવો નિયમ લાગુ

🔹 દરેક શાળામાં બનશે ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT)

🔹 ‘મનો-મિત્ર’ બનશે વિદ્યાર્થીઓનો ભાવનાત્મક સહારો

🔹 100થી વધુ વિદ્યાર્થી હોય તો કાઉન્સેલર ફરજિયાત

મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-16(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9-10ની માધ્યમિક તથા ધોરણ 11-12ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

Related posts

Leave a Comment