હિન્દ ન્યુઝ, કપરાડા કપરાડા તાલુકાના મુરભાટી ગામે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે સંકલ્પ યુવા ગ્રુપ દ્વારા માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ગ્રુપના યુવાનો દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ પરિવારો અને વિધવા બહેનોને મીઠાઈ તથા નાની ભેટ આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. “સેવા જ અમારો ધર્મ, સમાજનું કલ્યાણ અમારો સંકલ્પ” ના સૂત્ર સાથે કાર્ય કરતું સંકલ્પ યુવા ગ્રુપ માત્ર યુવા મંડળ નહીં, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને માનવતાના વિચારોને જીવંત રાખવાનો પ્રયાસ છે. આયોજકોના જણાવ્યા અનુસાર, અમારો હેતુ માત્ર ભેટ આપવાનો નથી, પરંતુ…
Read More