રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur સાધના રાઉતના અધ્યક્ષસ્થાને બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત

     રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લામાં આવેલી જી.આઇ.ડી.સી., ટેક્ષટાઈલ સેકટર તેમજ વિવિધ ઈન્ડસ્ટ્રીઝના વર્કર અને લેબર એસોસિએશનને લગતા પ્રશ્નો અંગે બેઠક મળી હતી. બેઠકમાં તેમણે શહેર-જિલ્લામાં આવેલી વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોના આરોગ્ય, રહેણાંકની સુવિધાઓની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારોમાં આદિજાતિક્ષેત્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.  

Related posts

Leave a Comment