હિન્દ ન્યુઝ, નવસારી ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા ઉજવાતા “સુજલામ શક્તિ દિવસ” નિમિત્તે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામ ખાતે “જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસ”ની ઉજવણી કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને નવસારીના સંસદસભ્ય સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જલ અર્પણ કુંડમાં પ્રતિકાત્મક જલ અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રતિકાત્મક વિધિ દ્વારા જળ સંરક્ષણ, પાણી પ્રત્યે…
Read MoreDay: March 8, 2026
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે આજે જૂનાગઢ તાલુકાના વડાલ ગામે સફળતાપૂર્વક સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થળ પર જ ૯૪૬ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. “સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)” અંદર્ગત આયોજિત કાર્યક્રમમાં વડાલ ગામની સાથે આસપાસના કેરાળા, સુખપુર, ઝાલણસ,ર માખીયાળા, ચોકી, કાથરોટા, બલિયાવાડ,ચોકલી, બામણગામ સહિતના ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓના લાભ મેળવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં લોકોને આધાર નોંધણી (૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), આધાર કાર્ડમાં સુધારા કરવા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ…
Read More