ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની ગૌરવયાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું

હિન્દ ન્યુઝ, નવી દિલ્હી    નવી દિલ્હી ખાતે આયોજિત MRO Xpo India 2026માં ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ’થી સન્માનિત કરાયું. આ એવોર્ડ ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીનતા અને ઉદ્યોગ સહયોગ વધારવા માટેની ગુજરાત સરકારની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો. ગુજરાત તેની પ્રગતિશીલ નીતિઓ અને વ્યૂહાત્મક આયોજન દ્વારા MRO ઉદ્યોગ માટે ભારતમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું. વિમાનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને શ્રેષ્ઠ ઉડ્ડયન માળખું ઊભું કરવા બદલ રાજ્યના સક્રિય પ્રયાસોને આ એવોર્ડ દ્વારા વૈશ્વિક ઓળખ મળી.

Read More

ગાંધીનગર ખાતે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવેલા 35 યુવકોની મુલાકાત લેતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે SPIPAમાં પૂર્વ પરીક્ષા તાલીમ મેળવીને યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવેલા 35 યુવાઓએ શુભેચ્છા મુલાકાત કરી. મુખ્યમંત્રીની યુપીએસસી સિવિલ સર્વિસીસ 2025 પરીક્ષામાં સફળ થયેલા સ્પીપાના યુવા ઉમેદવારોને શીખ – ઉચ્ચ અધિકારી તરીકેની મળનારી સેવા તકને વંચિત અને છેવાડાના તથા સામાન્ય માનવીની સેવા કરવાની સંવેદના તક તરીકે અપનાવજો. યુ.પી.એસ.સી. દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025માં SPIPAના સૌથી વધુ કુલ 35 ઉમેદવારો ઓલ ઇન્ડિયા સર્વિસ અને સેન્ટ્રલ સિવિલ સર્વિસ માટે આખરી પસંદગી પામ્યા છે. વર્ષ 1992થી વર્ષ 2026 સુધીમાં એટલે કે, છેલ્લા 34…

Read More

રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલ.પી.જીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલ.પી.જીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં કરવામાં આવેલ સૂચનો આ મુજબ છે તેમજ ઘરેલું LPG સંબંધિત મદદ માટે ટેલિફોન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાશે.

Read More

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો ગૌવંશના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરાયો; આગામી નાણાકીય વર્ષ એટલે કે તા. 01-04-2026થી જે સંસ્થાઓની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. 30-06-2025 સુધીમાં નોંધણી થયેલી હશે, તેવી તમામ ગૌશાળા-પાંજરાપોળો આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 100થી વધુ નવી સંસ્થાઓને અંદાજે ₹10 કરોડની વધારાની સહાય મળશે; માત્ર ત્રણ જ વર્ષમાં રાજ્યની 1600 સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે ₹1,364 કરોડની સહાય ચૂકવાઈ – પશુપાલન મંત્રી જીતુભાઈ…

Read More

મહુવા ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, મહુવા       મહુવા તાલુકા મથકે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ્સમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ તથા આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવા કૃષિ પ્રદર્શન યોજાયું હતું.           આ પ્રસંગે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસામના ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોના ખાતામાં ૨૨મા હપ્તાની સહાય રકમ DBT મારફતે જમા કરવામાં આવી હતી, જેનું લાઈવ પ્રસારણ પણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું.    …

Read More

ડાંગના ૩૧૧ ગામોમા શ્રી હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞના વિચાર બિજનુ વાવેતર એટલે ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાગ’ હનુમંત યજ્ઞ

હિન્દ ન્યુઝ, ડાંગ વિચારબીજનું વાવેતર : દંડકારણ્યની પાવન ધરા ઉપર વર્ષોથી ચાલતા, આદિવાસી સમાજની આરોગ્ય સુશ્રુષાના એક સેવાયજ્ઞ દરમિયાન, અંતરિયાળ વિસ્તારના એક ગામથી બીજે ગામ પસાર થતી વેળા એક ગામની સીમમા, ખુલ્લા આકાશ નીચે એક વૃક્ષના ટેકે ટકેલી હનુમાનજીની મુર્તિની દુર્દશા જોઈને, કારમા બેઠેલી બે વ્યક્તિઓના હ્રદય એક સાથે દ્રવી ઉઠ્યા.  પોતાના ઈસ્ટદેવની આવી દશા જોઈને દ્રવિત થઇ ઉઠેલી આ વ્યક્તિઓએ, ભારે હ્રદયે આ બાબતે પરસ્પર ચર્ચા કરી. ત્યારે ખબર પડી કે દંડકારણ્ય એટ્લે કે આજના ડાંગ પ્રદેશમા, ગામે ગામ આ જ સ્થિતિ છે. ઘણુ કરવુ છે, થઈ શકે એમ…

Read More

રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો

હિન્દ ન્યુઝ, દાહોદ       ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો. એક વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો. આ સુધારો NFHS-5ના જૂના આંકડાઓની સરખામણીમાં ગુજરાતની તેજ ગતિએ થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે… 6 માસથી 3 વર્ષના બાળકોને ‘બાલશક્તિ’, સગર્ભા/ધાત્રી માતાઓને ‘માતૃશક્તિ’ અને કિશોરીઓને ‘પૂર્ણાશક્તિ’ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે. પોષણ સુધા યોજના હેઠળ 14 આદિજાતિ જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એક વખતનું સંપૂર્ણ ગરમ ભોજન આપવામાં આવે છે : મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ

Read More

ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ જિલ્લામા ભાવભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ ડાંગ જિલ્લામા ભાવભર્યું સ્વાગત કરાયું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક એવા આહવા સ્થિત સર્કિટ હાઉસ ખાતે ડાંગ કલેક્ટર સુ શાલિની દુહાને રામનાથ કોવિંદ તથા તેમના પરિવારજનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તે પૂર્વે જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ પાસે આવેલા કુડકસ ગામે શ્રી મારુતિ મંદિર ખાતે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના લાયઝન ઓફિસર વ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા અને પ્રાંત ઓફિસર સુ કાજલ આંબલિયાએ મહાનુભાવોને આવકાર્યા હતા. આ વેળા ‘ડાંગ પ્રયાગ, હનુમાન…

Read More