રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો

હિન્દ ન્યુઝ, દાહોદ 

     ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો. એક વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો. આ સુધારો NFHS-5ના જૂના આંકડાઓની સરખામણીમાં ગુજરાતની તેજ ગતિએ થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે…

6 માસથી 3 વર્ષના બાળકોને ‘બાલશક્તિ’, સગર્ભા/ધાત્રી માતાઓને ‘માતૃશક્તિ’ અને કિશોરીઓને ‘પૂર્ણાશક્તિ’ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે. પોષણ સુધા યોજના હેઠળ 14 આદિજાતિ જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એક વખતનું સંપૂર્ણ ગરમ ભોજન આપવામાં આવે છે : મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ

Related posts

Leave a Comment