केंद्रीय मंत्री मनोहर लाल ने शहरी नियोजन पर संसदीय सलाहकार समिति की बैठक की अध्यक्षता की

हिन्द न्यूज़, दिल्ली    केंद्रीय आवास एवं शहरी मामलों और विद्युत मंत्री मनोहर लाल ने कल शहरी नियोजन विषय पर आवास एवं शहरी मामलों के मंत्रालय (एमओएचयूए) की संसदीय परामर्श समिति की बैठक की अध्यक्षता की। इस बैठक में आवास एवं शहरी मामलों के राज्य मंत्री तोखन साहू, लोकसभा और राज्यसभा दोनों के संसद सदस्य, राजधानी विकास विभाग (डीसीडी) की सचिव सुश्री डी. थारा, शहरी विकास विभाग (डीयूडी) के सचिव श्री सतेंद्र सिंह, मंत्रालय के वरिष्ठ अधिकारी और अन्य संबंधित अधिकारी उपस्थित थे। राजधानी विकास विभाग की सचिव सु डी.…

Read More

राष्ट्रीय औषध शिक्षा एवं अनुसंधान संस्थान

हिन्द न्यूज़, दिल्ली     राष्ट्रीय औषधि शिक्षा एवं अनुसंधान संस्थान (एनआईपीईआर) औषधि एवं चिकित्सा उपकरण क्षेत्रों में शिक्षा एवं अनुसंधान के प्रमुख संस्थान हैं। वर्तमान में सात राष्ट्रीय औषधि शिक्षा एवं अनुसंधान संस्थान हैं। पहला राष्ट्रीय औषधि शिक्षा एवं अनुसंधान संस्थान, मोहाली (पंजाब) में सोसायटी पंजीकरण अधिनियम, 1860 के अंतर्गत एक पंजीकृत सोसायटी के रूप में स्थापित किया गया था। संसद के एक अधिनियम, एनआईपीईआर अधिनियम, 1998 द्वारा इसे वैधानिक मान्यता दी गई थी। वर्ष 2007 में अधिनियम में संशोधन के बाद, छह और राष्ट्रीय औषधि शिक्षा एवं अनुसंधान संस्थान,…

Read More

आवश्यक दवाओं की उपलब्धता और मूल्य निर्धारण

हिन्द न्यूज़, दिल्ली    औषधि विभाग के अंतर्गत राष्ट्रीय औषधि मूल्य निर्धारण प्राधिकरण (एनपीपीए) जेनेरिक दवाओं सहित सभी प्रकार की दवाओं की उपलब्धता पर नज़र रखता है। यदि कोई कमी हो तो उसकी पहचान करता है। यह उपभोक्ताओं को दवाओं की उपलब्धता सुनिश्चित करने के लिए आवश्यक उपाय करता है। जब भी देश के किसी भी भाग में किसी विशेष दवा की कमी की रिपोर्ट विभिन्न स्रोतों से प्राप्त होती है, जिनमें राज्यों (उत्तर प्रदेश सहित) में स्थापित मूल्य निगरानी और संसाधन इकाइयां शामिल हैं, तो राष्ट्रीय औषधि मूल्य निर्धारण…

Read More

प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2026 के लिए नामांकन की अंतिम तिथि 15 अगस्त तक बढ़ा दी गई है

हिन्द न्यूज़, दिल्ली    महिला एवं बाल विकास मंत्रालय ने ऑनलाइन नामांकन जमा करने की अंतिम निर्धारित तिथि, 31 जुलाई, 2026 से बढ़ाकर 15 अगस्त 2026 कर दी है। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार (पीएमआरबीपी) के लिए नामांकन प्रक्रिया 1 अप्रैल 2026 से राष्ट्रीय पुरस्कार पोर्टल (https://awards.gov.in) के माध्यम से प्रारंभ हो चुकी है। ये पुरस्कार उन बच्चों को प्रदान किए जाते हैं जिन्होंने वीरता, सामाजिक सेवा, पर्यावरण, खेल, कला और संस्कृति तथा विज्ञान और प्रौद्योगिकी के क्षेत्रों में असाधारण उपलब्धियां हासिल की हैं। देश में रहने वाला कोई भी भारतीय…

Read More

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદને પગલે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જિલ્લાના વરસાદી પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત-બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.            જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ મંત્રીને તા. ૩૧/૦૭/૨૦૨૬ના સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધીની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૧૪ ગામોના , મહાનગરપાલિકા તથા બે નગરપાલિકામાં કુલ ૬,૯૮૪ વ્યક્તિઓને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં ૩૦ જુલાઈના…

Read More

જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કામગીરી

હિન્દ ન્યુઝ, નવસારી જલાલપોર તાલુકાના વાડા ગામે ૧૪૬ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર     જલાલપોર તાલુકામાં ભારે વરસાદની સંભાવના અને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.     આ અંતર્ગત જલાલપોર તાલુકાના વાડા ગામે જિલ્લા આયોજન અધિકારીશ્રી નૈતિકા પટેલ, મામલતદારશ્રી જલાલપોર, મહેસૂલી ટીમ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.     આ કામગીરી દરમિયાન વાડા ગામના કરોડી વાસ વિસ્તારમાં રહેતા કુલ અંદાજે ૧૪૬ નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર…

Read More

સુબીર તાલુકામાં આવેલ મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. શાળાના પ્રાંગણમાં પાણી ભરાતાં અગમચેતીના ભાગરૂપે વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને નજીકની માધ્યમિક શાળામાં ખસેડ્યા. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડીને રહેવા તેમજ જમવાની સુચારુ વ્યવસ્થા કરાઈ; આ કામગીરીમાં સુબીર મામલતદાર, સુબીર પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા તેમની ટીમ, શાળાના શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપ્યો.

Read More

ભારે વરસાદથી આડા પડેલા આંબાના ઝાડોને તાત્કાલિક ઉભા કરી યોગ્ય માવજત કરવા બાગાયત વિભાગની ખેડૂતોને અનુરોધ

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લામાં તા. ૨૨ અને ૨૩ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદી તેમજ વિવિધ ખાડીઓના કાંઠા વિસ્તારની ૫ થી ૭ વર્ષ જૂની આંબાની વાડીઓમાં પાણીના ભારે પ્રવાહના કારણે અનેક સ્થળોએ આંબાના ઝાડો આડા પડી જવાની ઘટનાઓ બની હતી. આવા અનેક ઝાડો હજુ પણ મૂળ દ્વારા જમીન સાથે જોડાયેલા હોવાથી જો તેમને તાત્કાલિક અને કાળજીપૂર્વક સીધા ઉભા કરી મજબૂત ટેકા આપવામાં આવે તો તે બચી શકે તેવી પૂરી સંભાવના છે.        આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,…

Read More

રોગચાળો અટકાવવા વહીવટી તંત્ર સતર્ક: આરોગ્ય ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     નસવાડી તાલુકામાં પડેલા અતિભારે વરસાદને કારણે હરિપુરા ગામ અને જલારામ મંદિર વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.જિલ્લા કલકેટરશ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના નૈતૃત્વમાં આરોગ્યની ટીમો દ્વારા વરસાદી પાણી ઓસર્યા બાદ આ વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે હાઉસ ટુ હાઉસ સર્વે કરીને ક્લોરિન ટેબ્લેટ, ORS અને જરૂરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાણીજન્ય રોગચાળાને અટકાવવાના ભાગરૂપે આરોગ્ય ટીમ દ્વારા વિસ્તારમાં પીવાના પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્થાનિક રહીશોને પીવાના પાણીને યોગ્ય રીતે ઉકાળી તેમજ ક્લોરિનયુક્ત કર્યા બાદ જ…

Read More

તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી; જિલ્લા કલેક્ટરની સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, તાપી  🔹 નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 6 કલાકમાં સ્થળાંતર પૂર્ણ કરવાનો આદેશ 🔹 ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ અભિગમ સાથે રાહત અને બચાવ કામગીરી 🔹 આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર 🔹 ઓવર-ટોપિંગવાળા રસ્તાઓ અને પુલો પર બેરિકેડિંગ તથા ચેતવણી બોર્ડ લગાવવાના નિર્દેશ 🔹 જેસીબી, ટ્રેક્ટર સહિત જરૂરી સંસાધનો સ્ટેન્ડબાય પર; તાલુકા કક્ષાના તમામ કંટ્રોલ રૂમ એલર્ટ મોડ પર કાર્યરત 🔹 નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અપીલ

Read More