હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું માળખું ઉભું કરવા વલસાડ જિલ્લાના NSS/MYB (માય યુવા ભારત) વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રોની તાલીમનો આજથી ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર ખાતે પ્રારંભ થયો છે. જે આગામી તા. ૭ જુલાઈ સુધી ચાલશે. આ તાલીમનું બે તબક્કામાં આયોજન કરાયું છે, જેમાં પ્રથમ તબક્કામાં વલસાડ જિલ્લાના NSSના કુલ ૩૮ વિદ્યાર્થીઓ અને માય યુવા ભારતના કુલ- ૪૭ સ્વયંસેવકોનો બેચ મળી કુલ ૮૫ વિદ્યાર્થીઓ તાલીમ મેળવશે. જિલ્લામાંથી, ડિઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી વલસાડ દ્વારા માસ્ટર ટ્રેનર ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ વાપીની ટીમ મારફત તાલીમાર્થીઓને આપત્તિ…
Read MoreDay: July 1, 2026
આજથી સમગ્ર રાજ્યમાં “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના આરોગ્ય મંદિરોને વધુ સ્વચ્છ, સુઘડ અને જંતુમુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. (GMERS) જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (સિવિલ હોસ્પિટલ) ખાતે જિલ્લા અને મહાનગરપાલિકા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભમાં દીપપ્રાગટ્ય કરી મહાનુભવોને છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ અવસરે ધારાસભ્ય દેવાભાઈ માલમ, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, ડીન ડૉ.હણમંત આમણે,…
Read Moreવલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચોમાસાના પ્રારંભે ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નો શુભારંભ
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સુંદર પર્યાવરણ માટેના સહિયારા પ્રયત્નોના ભાગરૂપે ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નું આયોજન કરાયું છે ત્યારે વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નો ઉદ્ઘાટન સમારોહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન જે. પટેલે રાષ્ટ્રીય ડોકટર દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આરોગ્ય અને સ્વચ્છતા એક સિક્કાની બે બાજુ છે. બંને એક બીજા સાથે પરસ્પર જોડાયેલા છે. આપણા સરકારી દવાખાનામાં દર્દી ડોકટરને ભગવાન માનીને સારવાર માટે આવે છે. ત્યારે દર્દીનું દુઃખ દૂર કરવું એ આપણી ફરજ…
Read Moreવાપી મનપામાં પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનામાં અંતિમ બે દિવસમાં ધસારો, રૂ. ૩.૮૨ કરોડનો વેરો જમા થયો
હિન્દ ન્યુઝ, વલસાડ વાપી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અમલી બનાવવામાં આવેલી જુન માસની પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનાને આ વર્ષે કરદાતાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનાના અંતિમ બે દિવસમાં જ મિલકત ધારકોએ ભારે ઉત્સાહ બતાવીને રૂ.૩.૮૨ કરોડનો વેરો જમા કરાવ્યો હતો. આ વર્ષે વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને નિયમિત ૫% ઉપરાંત કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વેબસાઈટથી ઓનલાઈન વધુ ૧% રીબેટ આપવામાં આવ્યું હોવાથી ગત વર્ષ કરતા રૂ.૩.૫૫ કરોડનો વેરો વધુ ભરાયો છે. વધુ લોકો આ યોજનાનો લાભ લે એ માટે ઘરવેરા વિભાગ દ્વારા વિવિધ…
Read Moreદાહોદ કલેકટર સુરભી ગૌતમની અધ્ય્ક્ષતા હેઠળ અને નીતિ આયોગ દિલ્હીની ટીમ દ્વારા “નીતિ તારા ટુલકીટ ટ્રેનીંગ પ્રોગ્રામ” વિષય અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ કલેકટર સુરભી ગૌતમની અધ્ય્ક્ષતા હેઠળ અને નીતિ આયોગ દિલ્હીની ટીમ દ્વારા “નીતિ તારા ટુલકીટ ટ્રેનીંગ પ્રોગ્રામ” વિષય અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ દરમ્યાન જિલ્લા આયોજન અધિકારીશ્રી એ.બી.ગોહિલ, સંશોધન અધિકારીશ્રી મનોજ નાયક, ABP FELLOW નિર્મલ રાઠોડ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન દિલ્હીથી આવેલ નીતિ આયોગના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા નીતિ આયોગ હેઠળ નીતિ તારા વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. પીપીટી થકી પણ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરીને નીતિ તારાના સહયોગ વડે એસ્પીરેશનલ ઈન્ડીકેટર્સ અંગે માહિતી કઈ રીતે મેળવી શકાય એ અંગે સમજુતી આપવા સહિત…
Read More