हिन्द न्यूज़, दिल्ली नई दिल्ली के द्वारका स्थित यशोभूमि में तीसरे अंतरराष्ट्रीय भारत 6G संगोष्ठी 2026 का समापन हुआ। समापन सत्र को संचार और ग्रामीण विकास राज्य मंत्री डॉ. चंद्र शेखर पेम्मासानी ने संबोधित किया। भारत 6G एलायंस (B6GA) द्वारा इंडिया मोबाइल कांग्रेस 2026 के साथ आयोजित इस तीन दिवसीय कार्यक्रम में ग्लोबल टेलीकॉम लीडर्स, नीति-निर्माता, मानक संगठन, उद्योग जगत, शिक्षाविद और शोधकर्ता एक साथ आए ताकि IMT-2030 और उससे आगे की रूपरेखा पर चर्चा की जा सके। संचार और ग्रामीण विकास राज्य मंत्री ने अपने संबोधन में दो…
Read MoreDay: October 10, 2026
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને જિલ્લાનાં પ્રજાજનોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે તા.૨૧/૧૦/૨૦૨૬ના રોજ “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ કલેક્ટર ડાંગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ડાંગ-આહવાના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો તા.૧૦/૧૦/૨૦૨૬ સુધીમા ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાની ફરિયાદ અથવા પ્રશ્ન સંબંધિત ખાતા/કચેરીને મોકલી તેની એક નકલ કલેક્ટરશ્રી ડાંગને પાઠવવાની રહેશે. આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ન્યાયાલયમાં ચાલી રહેલા…
Read Moreડાંગ જિલ્લામાં તા. ૨૧ ઓક્ટોબરના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ”
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૧/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામાં આવનાર છે. નિયત કાર્યક્રમ મુજબ સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવાસદન સુબીર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, સભાખંડમાં ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને અને વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે પોલીસ અધિક્ષક આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેથી તાલુકાની જનતાને પોતાની…
Read Moreગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને માલેગામ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી વિવિધ પ્રમાણપત્રો તથા દસ્તાવેજો સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ આહવા તાલુકાના માલેગામ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માલેગામ સહિતના ૧૨ ગામોના ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપ આર્થિક…
Read Moreમાહિતી અધિકાર સપ્તાહ ઉજવણી
હિન્દ ન્યુઝ, ડાંગ ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન “માહિતી અધિકાર સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગના માર્ગદર્શન હેઠળ આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે વર્યુઅલ માધ્યમથી વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. “સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષય પર આયોજીત આ પરિસંવાદમાં રાજ્ય માહિતી કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પરિસંવાદમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને કાયદાના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં ડાંગ જિલ્લાના તમામ વિભાગોના જિલ્લા/તાલુકા કક્ષાના જાહેર માહિતી અધિકારીશ્રીઓ…
Read Moreવન્યપ્રાણી સપ્તાહ–૨૦૨૬: દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા આહવા ખાતે “સ્નેક રેસ્ક્યુઅર્સ મીટ” યોજાઈ
હિન્દ ન્યુઝ, આહવા વન્યપ્રાણી સપ્તાહ–૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગ હેઠળની આહવા (પૂર્વ) રેન્જ ખાતે “સ્નેક રેસ્ક્યુઅર્સ મીટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ડાંગ જિલ્લામાં માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારવા અને નિઃસ્વાર્થ ભાવે સર્પ બચાવવાની કામગીરી કરતા સ્નેક રેસ્ક્યુઅર્સ (સર્પમિત્રો)ને એક મંચ પર લાવી તેમની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનો હતો. આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી જૈનીલ દેસાઈ, મદદનીશ વન સંરક્ષક અંકન બોહરા, આહવા (પૂર્વ) આર.એફ.ઓ. આરીફ ઠેબા, તથા આહવા એલ.સી.બી. પી.એસ.આઈ. જયદીપ અનડકટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સર્પ…
Read Moreડાંગ જિલ્લામાં ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન અને ૧૧૨ની સંકલિત કામગીરીથી ઘરેથી નીકળી ગયેલા બાળકને માતા સાથે પુનઃજોડવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં ઘરેથી નીકળી ગયેલા બાળકનું માતા સાથે સુખદ મિલન કરવામાં આવ્યું છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડાંગ ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ૧૧૨ની મદદથી બાળકને તેની માતાને સોંપી, આગળની કાર્યવાહી માટે કેસ બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાળકની સુરક્ષા, સંભાળ અને હિતને પ્રાથમિકતા આપીને આગળની કાર્યવાહી માટે કેસ CWC સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તા. ૦૮/૧૦/૨૦૨૬ના રોજ બપોરે ૧:૨૨ વાગ્યે ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ પર ઘરેથી નીકળી ગયેલા એક બાળક અંગેનો…
Read Moreસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આહવા એસ.ટી. ડેપો દ્વારા ‘મોટા દેવ’ પરિસરમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા એસ.ટી. ડેપો વિભાગ દ્વારા બોરખલ ગામ નજીક આવેલા આદિવાસી સમાજના પરંપરાગત આસ્થાના કેન્દ્ર અને આરાધ્ય દેવ નળદાના ‘મોટા દેવ’ મંદિર પરિસરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન આપી સમગ્ર મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાંથી કચરો એકત્ર કરી સંપૂર્ણ જગ્યાને સ્વચ્છ અને સુઘડ બનાવી હતી. ધાર્મિક અને પવિત્ર સ્થળોની ગરિમા જળવાઈ રહે તથા પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી એસ.ટી. વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.…
Read Moreડાંગ જિલ્લાની શાળાઓમાં પ્રાર્થના વેળા છાત્રોને સરળ યૌગિક ક્રિયાઓ કરાવાશે
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં યોગને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘યોગમય ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગત ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ પ્રવૃત્તિઓને ડાંગ જિલ્લામાં જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી શાળાઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત શાળાઓમાં દૈનિક પ્રાર્થના અથવા મોર્નિંગ એસેમ્બલી દરમિયાન વિદ્યાર્થીઓ સરળ યોગાસન, પ્રાણાયામ અને યૌગિક ક્રિયાઓ કરી શકે તે માટે વિશેષ આયોજન કરાશે. જે…
Read Moreમહાલ કેમ્પ સાઈટ ખાતે સરકારી આર્ટ્સ કોલેજ આહવાની ‘અધ્યાપક સજ્જતા શિબિર’ યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા-ડાંગ દ્વારા ફોરેસ્ટ કેમ્પ સાઈટ મહાલ ખાતે ‘પ્રકૃતિ શિક્ષણ અને માનવ જીવન’ વિષય પર એકદિવસીય અધ્યાપક સજ્જતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ અધ્યાપકોમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવવી અને વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના પડકારોનો ઉકેલ શોધવાનો હતો. શિબિરના પ્રથમ સત્રમાં સમગ્ર સ્ટાફને ૬ ટીમોમાં વિભાજિત કરી વન પરિભ્રમણ અને વૃક્ષો-વનસ્પતિઓની ઓળખની સ્પર્ધા યોજાઈ હતી. કેમ્પ સાઈટના શ્રી વિપુલભાઈ વળવીએ માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહી અધ્યાપકોને ઔષધીય વનસ્પતિઓ અને સ્થાનિક જૈવવિવિધતા વિશે માહિતી પૂરી પાડી હતી. દ્વિતીય સત્રમાં NEP-2020ના અમલીકરણ,…
Read More