હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢની બહાઉદ્દીન સરકારી આર્ટસ કોલેજના ગ્રંથાલય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ડિજિટલ માહિતી સેવાઓથી પરિચિત કરવાના હેતુસર ગ્રંથાલય વિભાગ ખાતે કોલેજના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ “ONOS અને Library OPAC” વિષય પર એક માહિતીસભર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કોલેજના ગ્રંથપાલ શ્રી અમિત વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને ONOS (One Nation One Subscription) યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત Library OPAC (Online Public Access Catalogue) ના ઉપયોગ દ્વારા પુસ્તકોની શોધ, ઉપલબ્ધતા તપાસવા, ગ્રંથાલયની વિવિધ સેવાઓનો અસરકારક ઉપયોગ તેમજ ઈ-સંસાધનો સુધી સરળતાથી પહોંચવાની પદ્ધતિ અંગે…
Read MoreDay: July 20, 2026
મોરબીમાં ત્રાંબા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ‘POSH Act–2013’ અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષકોને કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓ અંગે તાલીમબદ્ધ કરાયા જાતીય સતામણી અટકાયત કાયદો, આંતરિક ફરિયાદ સમિતિ અને મિશન શક્તિ સહિતની યોજનાઓ વિશે વિષય નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
Read Moreતાલાલા ખાતે વિવિધ સ્થળોએ “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયા
હિન્દ ન્યુઝ, તાલાલા ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાલાલા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલા, જી.એચ.સી.એલ ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ તાલીમ સેન્ટર તેમજ આગખાન રૂરલ ટ્રસ્ટ સંચાલિત સ્કિલ સેન્ટર “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયા હતાં. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ તથા વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુ યુવાઓને વિદેશમાં રોજગાર તેમજ સમગ્ર પ્રક્રિયા અને દસ્તાવેજોથી માહિતગાર થાય એવા હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કેરિયર પ્લેસમેન્ટ ઓફિસર કે.એચ.રામ દ્વારા રોજગાર કચેરી, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ તેમજ NCS વિષે માહિતી…
Read More