હિન્દ ન્યુઝ, મોરબી
જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષકોને કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓ અંગે તાલીમબદ્ધ કરાયા
જાતીય સતામણી અટકાયત કાયદો, આંતરિક ફરિયાદ સમિતિ અને મિશન શક્તિ સહિતની યોજનાઓ વિશે વિષય નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
