ખેડા જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-૨૦૨૭) કાર્યક્રમ જાહેર

હિન્દ ન્યુઝ, ખેડા  ૧૨ નવેમ્બર ૨૦૨૬ મુસદ્દાયાદી પ્રસિદ્ધ થશે અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દાવા-વાંધા અરજીઓ સ્વીકારાશે. નાગરિકો ‘voters.eci.gov.in’, અથવા BLO દ્વારા નામ નોંધાવી શકે છે.

Read More

નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાની સઘન સારવાર બાદ ધનુર જેવા ગંભીર રોગને માત આપી સ્વસ્થતા તરફ રાહુલ કુમાર

હિન્દ ન્યુઝ, સુરત જીવનમાં કેટલીક લડાઈઓ એવી હોય છે, જેમાં જીત મેળવવા માટે દર્દીની હિંમત, પરિવારની આશા અને તબીબોની નિષ્ઠા એકસાથે કામ કરે છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે, જ્યાં સચિન વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય રાહુલ કુમારે ધનુર (ટિટેનસ) જેવા ગંભીર રોગ સામે દોઢ મહિના સુધી જંગ લડીને સ્વસ્થતા તરફ આગળ વધવામાં સફળતા મેળવી છે. ૨૮ દિવસ સુધી આઈ.સી.યુ.માં વેન્ટિલેટર પર રહીને સઘન સારવાર મેળવનાર રાહુલની આ સફર તબીબોની કુશળતા, સમર્પણ અને સતત દેખરેખનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના સચિન…

Read More