ખેડા જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-૨૦૨૭) કાર્યક્રમ જાહેર 2026-10-23 Admin હિન્દ ન્યુઝ, ખેડા ૧૨ નવેમ્બર ૨૦૨૬ મુસદ્દાયાદી પ્રસિદ્ધ થશે અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દાવા-વાંધા અરજીઓ સ્વીકારાશે. નાગરિકો ‘voters.eci.gov.in’, અથવા BLO દ્વારા નામ નોંધાવી શકે છે. Post Views: 1