હિન્દ ન્યુઝ, ગુજરાત
નવરાત્રી પર્વ
ખેલૈયાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’થી લઈને સાયબર સેલ સજ્જ
મહિલા સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા: ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત ‘શી-ટીમ’ દ્વારા છેડતીખોરો સામે સ્થળ પર જ કડક કાનૂની કાર્યવાહી કરાશે; કોઈપણ મદદ માટે નાગરિકો ‘112’ અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે.
આયોજકો માટે કડક ગાઈડલાઈન: અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ, સમગ્ર પરિસરમાં CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત
