કાલાવડના નિકાવા ગામે 2 કિ.મી. સુધી વાહનોની કતાર, વાહનચાલકો અકળાયા

હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)       કાલાવડ તાલુકાના નિકાવા ગામે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ઉંડ નદી પરના પુલનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી અને બસ સ્ટેન્ડ પાસે વાહનચાલકો પોતાના વાહનો રોડ પર જ મૂકીને ચા-નાસ્તો કરવા જતા રહેતા હોવાથી રોડ બ્લોક થઈ જાય છે.       સવાર-સાંજના સમયે તો સ્થિતિ વધુ વિકટ બને છે. બસ સ્ટેશનથી ઉંડ નદીના ડાયવર્ઝનથી લઈ પીપળીયા જવાના રોડ સુધી આશરે 2 કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો લાગી જાય છે. જેના કારણે અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને ભારે હાલાકી…

Read More

‘સન્ડે ઓન સાયકલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો ‘સંવિધાન દિવસ’ના ઉપલક્ષ્યમાં દેશભરમાં 26,000 સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન, જે સંવિધાન દિવસને સાયકલિંગ દ્વારા સમર્પિત કરે છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, ‘સન્ડે ઓન સાયકલ’ પહેલ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને દેશના યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપી રહી છે 99 એડિશન સુધી સાતત્ય જાળવી રાખીને યુવાનોને ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ની પ્રેરણા આપવા બદલ…

Read More