હિન્દ ન્યુઝ, બોટાદ
જુલાઈ-૨૦૨૬ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧ ૭/૦૭/૨૦૨૬ને શુક્રવારના રોજ ૧૧:૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧:૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે.
આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાનાં પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
