રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલ.પી.જીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલ.પી.જીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં કરવામાં આવેલ સૂચનો આ મુજબ છે તેમજ ઘરેલું LPG સંબંધિત મદદ માટે ટેલિફોન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment