ગિફ્ટ સિટી ખાતે આયોજિત “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026”ના ઉદ્ઘાટન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રા તેમજ ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકની પ્રેરક ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટી ખાતે આયોજિત “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026”ના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ અને દેશભરમાંથી પધારેલા પ્રતિભાશાળી યુવાનોને સંબોધતા ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યના વિઝનની વિસ્તૃત ભૂમિકા આપી. ગિફ્ટ સિટી માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ, લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર છે : નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિફ્ટ સિટી ખાતે વિપ્રો લિ.ની નવી…

Read More

કાલાવડમાં ‘કામલીલા’નો ખેલ

હિન્દ ન્યુઝ, કાલાવડ સિંહ રાશિના ગે નેતાએ પાપ છુપાવવા લાખોના બંડલ ઉડાડ્યા !!!      શાંત ગણાતા કાલાવડ પંથકમાં અત્યારે એક એવા સમાચાર વહેતા થયા છે જેણે ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે. રાજકીય વગ અને પૈસાના નશામાં ચૂર એક ‘ગે’ નેતાએ પોતાની વિકૃત માનસિકતા સંતોષવા માટે બે નિર્દોષ યુવકોને નિશાન બનાવ્યા હોવાની ચર્ચાઓએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનામાં ‘રાશિ’ના ખેલ અને લાખો રૂપિયાની ‘સેટિંગ’ની વાતો અત્યારે દરેક પાનની ગલ્લે અને ચોરે ચર્ચાઈ રહી છે. સિંહ રાશિના નેતા અને તુલા રાશિના યુવક નું શું છે આખું પ્રકરણ? ચર્ચાઓ…

Read More

કાલાવડમાં ‘ગે’ નેતા અને તુલા રાશિના યુવક વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા

હિન્દ ન્યુઝ, કાલાવડ      જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હાલ એક કથિત ‘ગે’ નેતા અને તુલા રાશિના એક યુવક વચ્ચેનો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સિંહ રાશિના આ નેતા અને તુલા રાશિના યુવક વચ્ચે ખેલાયેલા આ ‘સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય’ના ડ્રામામાં હવે નવા વળાંકો આવી રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ સમગ્ર પ્રકરણમાં ન્યાય મેળવવા કરતા ‘આર્થિક સેટલમેન્ટ’નો ખેલ વધુ ખેલાયો છે. શું તુલા રાશિના યુવકે ‘શોખ’ પૂરો કરાવીને તોડ કર્યો?        શહેરમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જો તુલા રાશિનો યુવક ખરેખર પીડિત…

Read More

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને “જળ મહોત્સવ અને જલ અર્પણ કાર્યક્રમ” યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ      ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ૮ માર્ચથી ૨૨ માર્ચ સુધી સમગ્ર દેશમાં ‘જલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સુરક્ષામાં જન ભાગીદારી અને સામુદાયિક માલિકીને મજબૂત કરવાનો છે. ભારત સરકારના જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના નવસારી ખાતે થી તારીખ ૮ માર્ચથી “જળ મહોત્સવ” ની શરૂઆત કરવામાં આવી છે.  આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ તાલુકાના દરાપાડા “જળ મહોત્સવ અને જલ અર્પણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે વિજયભાઈ પટેલે…

Read More

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur સાધના રાઉતના અધ્યક્ષસ્થાને આહવા કલેક્ટર કચેરીના સભા ખંડમાં બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ        રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur ડો. સાધના રાઉત તારીખ ૧૯ થી ૨૦ માર્ચ દરમિયાન અનુસૂચિત જનજાતિ સમુદયોના માનવ અધિકારોનું સંલકન મૂલ્યાંકન, જનજાતિ અધિકારોના પ્રદાન, વિકાસ કાર્યક્રમમો અને શાસન વ્યવસ્થાના મૂલ્યાંકન હેતુ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે.  આ મુલાકાત વેળાએ ડો. સાધના રાઉતે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી,આદિજાતિ વિસ્તારોમાં અમલી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. જેમાં આદિજાતિ વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી, મહિલા અને બાળ વિકાસના પ્રશ્નો જાણી અધિકારીઓને લોકોની…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરને આપી રૂ. ૪૧૨.૧૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર      વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં સૌરાષ્ટ્રની પાણી અને વીજળીની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવ્યું WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેેેેેેડીસીન, જામનગર-અમૃતસર એક્સ્પ્રેસ-વે તથા વંદે ભારત ટ્રેન જેવી સુવિધાઓ થકી સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઉભરી રહ્યું છે જામનગર રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જામનગર જિલ્લામાં રૂ. ૧૭૭૫ કરોડના આંતરમાળખાકીય કામો સંપન્ન કરી જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો જામનગરની સાધના કોલોનીના રહેવાસીઓના વર્ષો જૂના પ્રશ્નનો રાજ્ય સરકારે સુખદ અંત લાવ્યો છે અમૃતકાળમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, જામનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૧ કરોડ ૫૦ લાખના ખર્ચે નિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ઈ-લોકાર્પણ કર્યું :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાપા એપીએમસી ખાતે ખેડૂત ભોજનાલય અને ગેસ્ટ હાઉસની સુવિધાથી ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે કૃષિ, ઉદ્યોગ, ખેડૂત એક પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે પ્રકારે સરકારનો પ્રયાસ સ્વદેશી અભિયાનમાં જોડાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ જો ખેડૂત સમૃદ્ધ હોય તો દેશ સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે:…

Read More

नागपुर में “ ऑपरेशनल फ्रेमवर्क फॉर वन हेल्थ : नेशनल विजन एंड स्टेट एक्शन” विषय पर राष्ट्रीय कार्यशाला

हिन्द न्यूज़, दिल्ली  “नेशनल वन हेल्थ मिशन, ज़ूनोटिक खतरों से निपटने और चिकित्सा निवारण उपायों को सुदृढ़ करने में सरकार के दृष्टिकोण का उत्कृष्ट उदाहरण”: डीएचआर सचिव एवं डीजी आईसीएमआर डॉ. राजीव बहल के स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय के स्वास्थ्य अनुसंधान विभाग (डीएचआर) के अंतर्गत नागपुर स्थित नेशनल इंस्टीट्यूट ऑफ वन हेल्थ (एनआईओएच) ने आईसीएमआर-आरएमआरसी, भुवनेश्वर के सहयोग से “ऑपरेशनल फ्रेमवर्क फॉर वन हेल्थ : नेशनल विजन एंड स्टेट एक्शन” विषय पर दो दिवसीय राष्ट्रीय कार्यशाला का आयोजन किया। इस कार्यशाला का उद्देश्य राष्ट्रीय वन हेल्थ मिशन (एनओएचएम) के…

Read More

ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને પીએમ શાળાઓના આચાર્યો સાથે યોજાઈ બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ      ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલા દાહોદ જિલ્લા પ્રવાસે આવેલ છે ત્યારે આજરોજ સંયુક્ત સચિવ કે.કે.નિરાલાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાની પીએમ શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન સંયુક્ત સચિવ કે.કે.નિરાલા એ જણાવ્યું હતું કે, શિક્ષકો બાળકોમાં ઈનપુટ તરીકે જે કાઈ નાખશે એ આઉટપુટ તરીકે બહાર આવશે. દરેક શિક્ષક પોતાના તરફથી બેસ્ટ પરફોર્મ્સ આપે એ ઇચ્છનીય છે. વિદ્યાર્થીઓ…

Read More

માંડવી અને ઉમરપાડા પોલીસે કબ્જે લીધેલા વાહનોને પરત લઇ જવા વાહનમાલિકોને આખરી તક: દાવો ન થયેલા વાહનોની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, સુરત        પશુ સંરક્ષણ હેઠળ માંડવી પો.સ્ટે. દ્વારા કબ્જે કરવામાં આવેલ સી સ્પાર્ક મોડેલની કાર અને ઉમરપાડા પો.સ્ટે. દ્વારા કબજે કરવામાં આવેલ બોલેરોના માલિકોને અવાર-નવાર પોતાના વાહન છોડાવી જવા ટપાલ દ્વારા નોટીસોથી જાણ કરવા છતાં વાહનો છોડાવ્યા ન હોવાથી માંડવી વિભાગના મદદનીશ પો.અધિક્ષકે હક્ક કે દાવો પ્રસિધ્ધ કરવા ઈચ્છુક વાહનોના માલિકોને વધુ એક તક આપી છે. વાહન પરત લઈ ન જનાર વાહનમાલિકો વાહન છોડાવવા માંગતા નથી તેમ સમજી હરાજીની પ્રક્રિયા કરાશે. વાહનોનુ લિસ્ટ માંડવી અને ઉમરપાડા પો.સ્ટે. ના નોટીસબોર્ડ પર તેમજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની વેબસાઈટ…

Read More