મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, જામનગર

      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું

મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૧ કરોડ ૫૦ લાખના ખર્ચે નિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું ઈ-લોકાર્પણ કર્યું :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હાપા એપીએમસી ખાતે ખેડૂત ભોજનાલય અને ગેસ્ટ હાઉસની સુવિધાથી ખેડૂતોને જમવા અને આરામ કરવાની સુવિધા મળશે

કૃષિ, ઉદ્યોગ, ખેડૂત એક પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે પ્રકારે સરકારનો પ્રયાસ

સ્વદેશી અભિયાનમાં જોડાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ

જો ખેડૂત સમૃદ્ધ હોય તો દેશ સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

Related posts

Leave a Comment