હિન્દ ન્યુઝ, જામનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં સૌરાષ્ટ્રની પાણી અને વીજળીની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવ્યું
WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેેેેેેડીસીન, જામનગર-અમૃતસર એક્સ્પ્રેસ-વે તથા વંદે ભારત ટ્રેન જેવી સુવિધાઓ થકી સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઉભરી રહ્યું છે જામનગર
રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જામનગર જિલ્લામાં રૂ. ૧૭૭૫ કરોડના આંતરમાળખાકીય કામો સંપન્ન કરી જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો
જામનગરની સાધના કોલોનીના રહેવાસીઓના વર્ષો જૂના પ્રશ્નનો રાજ્ય સરકારે સુખદ અંત લાવ્યો છે
અમૃતકાળમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ
આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા
રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે : મંત્રી રિવાબા જાડેજા
