હિન્દ ન્યુઝ, કાલાવડ
સિંહ રાશિના ગે નેતાએ પાપ છુપાવવા લાખોના બંડલ ઉડાડ્યા !!!
શાંત ગણાતા કાલાવડ પંથકમાં અત્યારે એક એવા સમાચાર વહેતા થયા છે જેણે ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે. રાજકીય વગ અને પૈસાના નશામાં ચૂર એક ‘ગે’ નેતાએ પોતાની વિકૃત માનસિકતા સંતોષવા માટે બે નિર્દોષ યુવકોને નિશાન બનાવ્યા હોવાની ચર્ચાઓએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનામાં ‘રાશિ’ના ખેલ અને લાખો રૂપિયાની ‘સેટિંગ’ની વાતો અત્યારે દરેક પાનની ગલ્લે અને ચોરે ચર્ચાઈ રહી છે.
સિંહ રાશિના નેતા અને તુલા રાશિના યુવક નું શું છે આખું પ્રકરણ?
ચર્ચાઓ મુજબ સિંહ રાશિ ધરાવતા આ માથાભારે ગે નેતાએ બે યુવકો સાથે કુદરત વિરુદ્ધનું એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જ્યારે આ પાપ છાપરે ચડીને પોકારવા લાગ્યું, ત્યારે નેતાએ પોતાની આબરૂ બચાવવા માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી હતી. જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનાર તુલા રાશિના યુવકને ૨ લાખ રૂપિયા આપીને તેનું મોઢું સીવી દેવામાં આવ્યું છે
મીડિયાને પણ ‘મેનેજ’ કરવાની પેરવી?
આ કાળી કરતૂતની વધુ માહિતીઓ બહાર ન આવે તે માટે નેતાએ પૂરતી તકેદારી રાખી અન્ય એક જિલ્લાના મીડિયાકર્મીને તાબડતોબ ૧.૫ (દોઢ લાખ ) રૂપિયા આપીને એ મામલાની પણ ‘માંડવાળી’ કરી લેવામાં આવી હોવાની જોરશોરથી નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે!!!
ભૂતકાળમાં ૧૫ લાખનો ‘સોદો’!
આ નેતા માટે આ કોઈ પહેલી ઘટના નથી એવું લોકમુખે સંભળાઈ રહ્યું છે. અગાઉ પણ એક યુવક સાથે આ જ નેતાએ આવી જ હરકત કરી હતી. તે સમયે મામલો પોલીસના ઉંબરે પહોંચે તે પહેલાં જ નેતાએ ૧૫ લાખ રૂપિયા જેવી માતબર રકમ ફેંકીને ભોગ બનનારને ચુપ કરાવી દીધો હતો.
જનતામાં જબરો કચવાટ, શું પૈસો જ પરમેશ્વર?
કાલાવડની જનતામાં અત્યારે એ સવાલ પૂછાઈ રહ્યો છે કે, શું રાજકીય વગ ધરાવતા લોકો ગમે તેવા અધમ કૃત્યો કરીને પૈસાના જોરે બચી જશે? સિંહ રાશિના આ નેતાની ‘કામલીલા’ અને તેને દબાવવા માટે ખર્ચાયેલા લાખો રૂપિયાની વાતો હવે ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો યોગ્ય તપાસ થાય તો આ નેતાના અનેક કાળા ચિઠ્ઠા બહાર આવી શકે તેમ છે.
