કેસૂડાંના ફૂલમાંથી પ્રોડક્ટ બનાવીને આત્મનિર્ભર થઈ તાપી જિલ્લાની બહેનો

તા. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 હિન્દ ન્યુઝ, સુરત      તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની આદિવાસી બહેનોએ પૂર્ણા સખી મંડળ રચીને પ્રાકૃતિક ઘટકોમાંથી સાબુ બનાવવાની શરૂઆત કરી. સરકારી મેળા અને ‘સહયોગ સખી સંઘ રેંગણકચ્છ’ના સહકારથી આ પ્રોડક્ટના વેચાણ માટેનું સારું પ્લેટફોર્મ મળ્યું, ફેબ્રુઆરીમાં પૂર્ણા સખી મંડળે કુલ રૂપિયા 1.10 લાખનું વેચાણ કર્યું. અમે કેસૂડાં, એલોવેરા, લેમન, કેસર-ચંદન, લીમડો જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને સાબુ બનાવવાનું શરૂ કર્યું. ઉનાળાની સિઝનમાં કેસૂડાના સાબુની વધતી માગને કારણે આવક રૂપિયા 45થી 50 હજાર સુધી પહોંચી જાય છે : કોકિલાબેન

Read More

UPSC સિવિલ સર્વિસ-૨૦૨૫નું રિઝલ્ટ જાહેર

હિન્દ ન્યુઝ, સુરત      UPSC(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૫નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૧ તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના નાંદરખા ગામના ૨૬ વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક(AIR)૭૦૯ હાંસલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી છે.                 હાલ સુરત બહુમાળી ભવનમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી-સુરતના તાબા હેઠળની સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર(ગ્રેડ ૧) વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા શ્રી મિહિર રાજેન્દ્રભાઈ પટેલના પરિવારમાં મમ્મી અને મોટી બહેન છે. તેમણે વર્ષ ૨૦૨૦માં B.E ઇન…

Read More

તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન યોજના: સુરત જિલ્લાના ઉમરપાડાના પહાડી વિસ્તારના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિનું નવું સોપાન

હિન્દ ન્યુઝ, સુરત      સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના દેડીયાપાડા જેવા પહાડી અને અંતરિયાળ વિસ્તારો માટે ‘તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વહન સિંચાઈ યોજના’ આશીર્વાદ બની છે. આ યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે આ યોજના માત્ર ખેતરો સુધી પાણી પહોંચાડવાનું માધ્યમ જ નહીં, પરંતુ આદિવાસી પટ્ટાના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી સાબિત થશે.               ઉમરપાડા તાલુકાના ચારણી ગામના ૫૯ વર્ષીય ખેડૂત ઉત્તમભાઈ વસાવા જણાવે છે કે, અમારો તાલુકો વિસ્તાર ડુંગરાળ અને ઉચાણવાળો હોવાથી અત્યાર સુધી વરસાદનું પાણી વ્યર્થ…

Read More

તાપી-કરજણ લિંક ઉદ્દવહન પાઈપલાઈન યોજનાનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ: ઉમરપાડાના આદિવાસી ખેડૂતોમાં ખુશીની લહેર

હિન્દ ન્યુઝ, સુરત      શુક્રવાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તાર માટે રાજ્ય સરકારની ‘તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજના’ આર્થિક અને સામાજિક પરિવર્તનનું નિમિત્ત બનશે. કારણ કે તાપી-કરજણ લિંક ઉદ્દવહન પાઈપલાઈન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. વર્ષોથી માત્ર વરસાદી ખેતી પર નિર્ભર રહેતા આદિવાસી ખેડૂતો માટે હવે બારેમાસ સિંચાઈનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.            તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વવહન સિંચાઈ યોજનાના મળનાર લાભ વિષે ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામના ખેડૂત કિશોરભાઈ પાડવી પોતાનો હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે…

Read More

केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने विश्व स्वास्थ्य संगठन के मुख्यालय में एक प्रेस ब्रीफिंग को वर्चुअली संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली     केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज विश्व स्वास्थ्य संगठन के मुख्यालय में आयोजित एक प्रेस ब्रीफिंग को वर्चुअली संबोधित किया। इस दौरान उन्होंने सर्वाइकल कैंसर को सार्वजनिक स्वास्थ्य समस्या के रूप में समाप्त करने और गंभीर स्वास्थ्य चुनौतियों पर वैश्विक सहयोग को मजबूत करने के लिए भारत की दृढ़ प्रतिबद्धता पर जोर दिया। सभा को संबोधित करते हुए केंद्रीय स्वास्थ्य मंत्री ने इस बात पर बल दिया कि महिलाओं का स्वास्थ्य और गरिमा भारत के लिए एक मुख्य राष्ट्रीय प्राथमिकता…

Read More

કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      મહાશિવરાત્રી મેળાના સફળ આયોજનમાં જિલ્લા તંત્રના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન, સમર્પણ અને કાર્યકુશળતા થી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.  તેમના પ્રયાસોથી મેળાની તમામ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને અનુકૂળ રહી હતી. આજરોજ આ ઉત્તમ કામગીરી બદલ કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  

Read More

ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે

ગુજરાતનું ગ્રીન મોડેલ હિન્દ ન્યુઝ, ડીસા    ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે આશરે 13 એકર જેટલા વિસ્તારમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે. 🌳 ‘હાઇટેક નર્સરી’માં દર વર્ષે આશરે 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરાશે; વૈજ્ઞાનિક પદ્ધતિથી દુર્લભ બીજનું થશે જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ. 🌳 આ નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે જે છોડના સ્વસ્થ વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. સાથે જ ‘ઊંચી હાઈટવાળા વૃક્ષો’ એટલે કે લાંબા અને મજબૂત રોપા તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે. 🌳 પર્યાવરણ…

Read More

પોરબંદર જિલ્લામાં તા.૨૬ માર્ચે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર  લોકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરિત નિકાલ માટે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ દર માસના ચોથા ગુરુવારે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવે છે. મુખ્યમંત્રીનો અભિગમ છે કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું વહિવટી તંત્ર દ્વારા ઝડપી અને પારદર્શક રીતે નિરાકરણ થાય. માર્ચ-૨૦૨૬ માસનો આગામી જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૩/૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લાના નાગરિકોને પોતાની કોઈપણ ખાતા કે વિભાગ સંબંધિત લાંબા સમયથી અનિર્ણિત પડતર પ્રશ્નો કે ફરીયાદો રજૂ કરવા વિનંતી કરવામાં આવી છે. જેમાં નાગરિકોએ પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે લાંબા…

Read More

આંખ એ આપણી મુખ્ય સેન્સ ઓર્ગન છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       આયુર્વેદમાં માત્ર રોગની ચિકિત્સા જ નહીં પણ રોગ થાય તે પૂર્વે તેને અટકાવવા માટે માર્ગદર્શન કરવામાં આવ્યું છે, ખાસ આજના આધુનિક યુગમાં વધતા જતા સ્ક્રીન ટાઈમ, બિનઆરોગ્યપ્રદ ખાન-પાન અને અયોગ્ય જીવનશૈલીને કારણે નેત્ર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારી આયુર્વેદ કોલેજના શાલક્યતંત્ર વિભાગના વૈદ્ય ક્રિષ્ના માકડિયાએ આંખની કાળજી લેવા માટે જરૂરી માર્ગદર્શન કર્યું છે.    તેમણે જણાવ્યું હતું કે, આંખ એ આપણી મુખ્ય સેન્સ ઓર્ગન છે. આંખનું એટલું બધું મહત્વ છે કે આંખથી અંધાપો આવી જાય, તો આપણે દુનિયાથી જાણે વિખૂટા પડી જઈએ એટલે…

Read More

તારીખ ૭ થી ૧૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન તબ્બકાવાર આહવા તાલુકાના વિવિઘ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમો યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ    રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તારીખ ૭ થી ૧૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન આહવા તાલુકાના વિવિઘ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાએ સેવાસેતુના કાર્યક્રમ યોજનાર છે.  જેમાં આહવા તાલુકામાં આગામી તારીખ ૭/૩/૨૦૨૬ રોજ પ્રાથમિક શાળા ગાડવિહિરમા સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે, જેમાં ગાડવિહિર, ચિંચલી, ટાંકલીપાડા, હારપાડા, ગડદ, મોરઝીરા,…

Read More