વન અને પર્યાવરણ વિભાગની વર્ષ 2026-27ની કુલ ₹2823 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભામાં પસાર

હિન્દ ન્યુઝ, કચ્છ 

🔸 રાજ્યમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો નોંધપાત્ર વધારો

🔸 ગુજરાત વન્યજીવ સંરક્ષણમાં અગ્રેસર: રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ

🔸 કચ્છના બન્નીમાં આકાર લેશે દેશનું અત્યાધુનિક ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’

🔸 મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત પણ બન્યું ‘ટાઈગર સ્ટેટ’: રતનમહાલમાં વાઘનું આગમન

🔸 કચ્છનું ‘છારી-ઢંઢ’ બન્યું રાજ્યની પાંચમી રામસર સાઈટ, જૈવ-વૈવિધ્યની વૈશ્વિક ઓળખ મજબૂત બની

રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે વર્ષ 2026-27માં વધુ 430 હેક્ટરમાં ‘વન કવચ’ નિર્માણનો લક્ષ્યાંક: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

Related posts

Leave a Comment