હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
🔹 ગુજરાતે વર્ષ 2025-26માં 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરીને રેકોર્ડ બનાવ્યો
🔹 પોલિયો-મુક્ત ગુજરાતની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ 2025માં 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા
🔹 “ટીકા એક્સપ્રેસ”, “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન” જેવા માધ્યમોના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ શક્ય બન્યું
🔹 ઓરી-રુબેલા નાબૂદી માટે IDSP અને VSIMS સિસ્ટમ દ્વારા પ્રાપ્ત રિયલ-ટાઇમ ડેટાનો ઉપયોગ
🔹 ગુજરાતમાં તા. 28 ફેબ્રુઆરીથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ

