રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

       રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં મોટા બેન, પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય, સર્જન ફાઉન્ડેશન મહિલા પાંખનાં પ્રમુખ, અનેક નેશનલ ઈન્ટરેશનલ સંસ્થાઓ માં પદ ધરાવનાર શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

      આ પ્રસંગે રમાબેન નાં પરિવાર નાં તમામ સભ્યો, રાજકોટ ભાજપ નાં અગ્રણીઓ એવા નરેન્દ્રસિંહ ઠાકુર (શહેર ભાજપ મહામંત્રી), અતુલભાઇ પંડિત (શિક્ષણ સમિતિના ચેરમેન), મનીષભાઈ રાડીયા (કોર્પોરેટર), મીનાબા જાડેજા (કોર્પોરેટર), રસીલાબેન સાકરીયા (કોર્પોરેટર), કંચનબેન સિધ્ધપુરા (કોર્પોરેટર), દીપાબેન કાચા (શહેર ભાજપ મંત્રી), મનુભાઈ વઘાસીયા (પ્રભારી વોર્ડ નં.૨, ભાજપ), ભાવેશભાઈ ટોયેટા (મહામંત્રી વોર્ડ નં.૨), દશરથભાઈ વાળા (મહામંત્રી વોર્ડ નં.૨), ગુણવંતભાઈ ભટ્ટ (અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ ના ટ્રસ્ટી), ઇશ્વરભાઇ ગઢવી (જસદણ ભાજપ અગ્રણી), ડૉ.રાઠોડભાઈ તેમજ

સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં પ્રમુખ તેમજ એહવાલ ન્યુઝ નાં તંત્રીશ્રી સુરેશભાઈ પરમાર, ડૉ. સીમાબેન પટેલ (રાષ્ટ્રીય અધ્યક્ષા – રાષ્ટ્રીય એકતા મંચ), સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં મહિલા અગ્રણી પલ્લવીબેન ચૌહાણ, ધારા વૈષ્ણવ, ભાવના ચતવાણી, દક્ષાબેન ભટ્ટ, હર્ષિદા કનોજીયા, વિજયભાઈ કારીયા (સાંસ્કૃતિક સેલના કન્વીનર, રાજકોટ શહેર ભાજપ), વિજયભાઈ પંડ્યા, દૈવ્યાનીબેન રાવલ, દિવ્યાબેન રાઠોડ, સીમાબેન અગ્રવાલ, અલકાબેન કામદાર (સરગમ કમીટી મેમ્બર), પુષ્પાબેન રાઠોડ (OB સેન્ટર) તેમજ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નો તમામ શિક્ષકગણ ની ઉપસ્થિતિ માં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ઉજવણી માં આણંદપર નાં મહંતશ્રી પ.પૂ.અખંડાનંદ ભારતી મહારાજ તેમજ પૂ. રાધાનંદ ભારતી પણ આ પ્રસંગે આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમ બાદ પધારેલ તમામ મહાનુભાવો એ રમાબેન હેરભા નાં દીર્ઘ આયુષ્ય માટે તેમજ ઉતરોતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી ત્યાર બાદ સૌ એ પ્રીતિ ભોજન કરી આ કાર્યક્રમ ને ઉજવ્યો હતો.

Related posts

Leave a Comment