સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. યૂઝર્સ પોતાના સ્માર્ટફોનને પોતાનાથી બે મીનિટ પણ દૂર રાખતા નથી. પરંતુ એક્સેલિઓન કંપનીના સીઈઓ યોર્ગન એડહોલ્મે દિવસમાં રોજ ઓછામાં ઓછી 30 મીનિટ સ્માર્ટફોનને બંધ રાખવાની સલાહ આપી છે.એક્સેલિઓન કંપની મોબાઈલ માટે સિક્યોર ફાઈલ શેયરિંગનું કામ કરે છે. દિવસમાં 30 મીનિટ માટે ફોન બંધ રાખવા માટે યોર્ગને ધણા બધા ફાયદાઓ બતાવ્યા છે. તેમનું કહેવું છે કે, સ્માર્ટફોનથી હેલ્થ પર પણ અસર પડતી હોય છે. તે ઉપરાંત કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ આવું જ કહેવું છે. સ્માર્ટફોનને બંધ કરવાથી અથવા તેને હાઈબર્નેટ મોડ પર…
Read MoreDay: November 26, 2019
કોઈ પોલીસ તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો શુ કરવુ? જાણો આ અંગે વધુ……
કાલાવડ ની એકમાત્ર અને સૌરાષ્ટ્ર નુ નંબર વન ન્યુઝ પોર્ટલ કોઈ પોલીસે તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો અહિંયા તમે પોલીસ સામે ડાયરેક્ટ ફરીયાદ લખાવી શકો છો. સામાન્ય રીતે લગભાગ તમામને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ થયા જ હોય છે. પોલીસ સ્ટેશને વ્યવસ્થિત જવાબ ન મળવો, ખોટા ઘક્કા ખવડાવવા, અયોગ્ય અને ઉદ્દત વર્તન કરવુ, તેમજ અરજદાર સાથે મનમાની કરવી એવા કેટલાય ખરાબ અનુભવો લોકોને થયા હશે. પોલીસ અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે પરંતુ કાયદાની અજ્ઞાનતાના કારણે અને પોલીસના ડરના કારણે લોકો પોલીસ વિરુદ્ધ ફરીયાદ કરતા નથી પરંતુ હવે તમારે ડરવાની…
Read Moreગૂગલ અસિસ્ટન્ટમાં માય સ્ટોરીટાઈમ ફીચર ઉમેરવામાં આવ્યું, ઓનલાઈન સ્ટોરી રેકોર્ડ શેર કરી શકાશે
ગેજેટ ડેસ્કઃ ગૂગલ અસિસ્ટન્ટને વધારે સુવિધાનજક બનાવવા માટે તેમાં ‘My Storytime’ (માય સ્ટોરીટાઈમ) ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર નેસ્ટ મિનિ, નેસ્ટ હબ અને હબ મેક્સ ધરાવતા ડિવાઇસ પર વિવિધ સ્ટોરી રેકોર્ડ કરી શકશે. આ ફીચર જેનિફર ઓલિવરની ફેમિલીથી ઇન્સ્પાયર્ડ છે તેમને ઇન્ટરનેટ પર એક મેસેજ પણ શેર કર્યો છે. યુઝર MyStorytime.com વેબસાઈટ પરથી સ્ટોરીને રેકોર્ડ કરી શકે છે અથવા mp3 ફાઈલને અપલોડ કરી શકે છે. અપલોડ કરવામાં આવેલી સ્ટોરીને યુઝર અને યુઝરએ સિલેક્ટ કરેલા લોકો જ સાંભળી શકે છે. અપલોડ કરેલી સ્ટોરીને ફ્રેન્ડ અને ફેમિલી સભ્યો સાથે શેર…
Read Moreસેમસંગ બે નવા સ્માર્ટફોન ગેલેક્સી A51 અને ગેલેક્સી A81 લોન્ચ કરશે, ગેલેક્સી A51માં ચાર રિઅર કેમેરા હશે
ગેજેટ ડેસ્ક. સેમસંગ ટૂંક સમયમાં બે નવા સ્માર્ટફોન ‘ગેલેક્સી A51’ અને ‘ગેલેક્સી A81’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોડલ નંબર SM-A515Fના નામથી લોન્ચ થનાર આગામી ગેલેક્સી એ સીરિઝના સ્માર્ટફોનના બ્લૂટૂથ અને વાઈ-ફાઈ સર્ટિફિકેશન સાઈટ પર સપોર્ટ થયો હતો. તેને ગેલેક્સી A51 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેમાં 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ કેમેરા હશે. તે ઉપરાંત SM-AN815F મોડલ નંબરનો સ્માર્ટફોન પણ સ્પોટ થયો હતો. તેને ગેલેક્સી A81 નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. સેમસંગ ગેલેક્સી A81 સ્માર્ટફોનનાં એસ-પેન સપોર્ટ મળશે, જે અત્યાર સુધી સેમસંગના ગેલેક્સી નોટ…
Read More2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ થશે, સ્માર્ટફોનમાં 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે
ગેજેટ ડેસ્ક: બારકલેઝ એનાલિસ્ટ બ્લાઇન કર્ટિઝ અને અસોસિએટ્સ અનુસાર અમેરિકાની દિગ્જ ટેક કંપની સપ્ટેમ્બર 2020માં આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એપલ કંપની વર્ષ 2020માં 3 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ તમામ સ્માર્ટફોન 5G ટેક્નોલોજીને સપોર્ટ કરશે. અપકમિંગ એપલ સ્માર્ટફોનમાં રિઅર ફેસિંગ 3D સેન્સિંગ કેમેરા આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનમાં 5.4 અને 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. એપલ કંપની ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં અફોર્ડેબલ સ્માર્ટફોન SE2 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સમાર્ટફોનમાં આઈફોન11ની જેમ જ A13 ચિપસેટ આપવામાં…
Read More5 ડિસેમ્બરે નોકિયા કંપની નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, ટ્વિટર પર ટીઝર વીડિયો રિલીઝ થયો
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન મેકર નોકિયા 5 ડિસેમ્બરે તેનો લેટેસ્ટ સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને તેનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. જોકે આ સમાર્ટફોનના નામ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ગત વર્ષે નોકિયા 8.1ની લોન્ચિંગ ડેટ 5 ડિસેમ્બર જ હતી. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અપકમિંગ સ્માર્ટફોન નોકિયા 8.2 હોઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અપકમિંગ સમાર્ટફોન નોકિયા 2.3 અથવા નોકિયા 5.2 પણ હોઈ શકે છે. ગત વર્ષે લોન્ચ કરવામા આવેલા ‘નોકિયા 8.1’ સ્માર્ટફોનમાં 6.18 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 6GB સુધીની…
Read Moreરિઅલમી ‘X50’ ટૂંક સમયમાં લોન્ચ થશે, તેમાં બે પંચ હોલ સેલ્ફી કેમેરા સેટઅપ હશે
ગેજેટ ડેસ્ક. ચીની સ્માર્ટફોન કંપની ‘રિઅલમી X20 પ્રો’ સ્માર્ટફોન બાદ હવે ‘5G’ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં કંપનીએ ચીની સોશિયલ નેટવર્કિંગ સાઈટ https://www.weibo.com/login.php?lang=en-us પર પોસ્ટ કરીને તેની જાણકારી આપી. પોસ્ટમાં કંપનીએ પોતાના પહેલા 5G ફોનના નામની પણ જાહેરાત કરી. તેને રિઅલની X50 5G નામથી વેચવામાં આવશે. રિઅલમી X50 ડ્યુઅલ-મોડ નોન- સ્ટેન્ડઅલોન (nsa) અને 5G સ્ટેન્ડઅલોન બંને પ્રકારના નેટવર્કને સપોર્ટ કરશે, જે રેડમીના અપકમિંગ ફોન રેડમી ‘K30 5G’થી પ્રેરિત છે. તે ઉપરાંત ફોનના ફ્રંટ પેનલ પર પિલ-શેપ પંચ હોલ ડિસ્પ્લે હશે જેમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા ફિટ હશે. ડ્યુઅલ નેટવર્ક મોડ સપોર્ટ…
Read Moreભારતમાં Mi સ્માર્ટ LED ડેસ્ક લેમ્પ 1s લોન્ચ, કિંમત 1,999 રૂપિયા
ગેજેટ ડેસ્ક: શાઓમીએ ભારતના માર્કેટમાં પોતાની નવી હોમ પ્રોડક્ટ એમઆઈ સ્માર્ટ LED ડેસ્ક લેમ્પ 1s લોન્ચ કર્યો છે. ભારતમાં આ સ્માર્ટ લેમ્પની કિંમત 1,999 રૂપિયા છે. હાલ આ લેમ્પ કંપનીના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. આ લેમ્પમાં બ્રાઇટનેસ કંટ્રોલ અને ટેમ્પરેચર કંટ્રોલ જેવા ઘણા ફીચર છે. લેમ્પને એપની મદદથી કન્ટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં પણ આ સ્માર્ટ લેમ્પ એમેઝોન એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને એપલ હોમ કિટને પણ સપોર્ટ કરે છે. લેમ્પ ફોલ્ડેબલ અને પોર્ટેબલ છે, એટલે કે યુઝર તેને પોતાની સાથે લઈ જઈ શકે છે. તેમાં રીડિંગ મોડ, પીસી…
Read Moreકંપનીએ નેટવર્થના 10%થી વધુ વ્યવહારોની જાણ કરવાની રહેશે
અમદાવાદ: તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સે (એમસીએ)એ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, કંપની દ્વારા જો કોઇ રિલેટેડ પાર્ટી સાથે વ્યવહારો કરવામાં આવ્યા હોય અને તેની રકમ કંપનીના નેટવર્થના 10 ટકાથી વધારે હોય તેવા કિસ્સામાં કંપની કરદાતાએ ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સેને જણાવવું પડશે. રિલેટેડ પાર્ટીઓના વ્યવહારો પર પ્રતિબંધ આવશે આમ કોઇ પણ પ્રકારની ખરીદ વેચાણ, લોન, લેવડદેવડના વ્યવહારો જો 10 ટકાથી વધારે હોય તો કંપનીએ આવા વ્યવહાર કરતા પહેલા ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સમાં જાણ કરીને પછી અમલમાં મૂકવા પડશે. આનાથી કંપનીઓ દ્વારા રાતોરાત ઓળખીતી…
Read Moreપેટીએમને 7000 કરોડનું રોકાણ મળ્યું, કંપનીનું હાલનું વેલ્યુએશન 1.14 લાખ કરોડ
નોઈડાઃ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમને 1 અબજ ડોલર(7,171 કરોડ રૂપિયા)નું નવું રોકાણ મળ્યું છે. આ વર્ષે કોઈ ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ ટી રો પ્રાઈસ, અલીબાબા ગ્રુપની આન્ટ ફાઈનાન્શિયલ અને જાપાનની સોફટબેન્ક વિઝન ફન્ડે મળીને પેટીએમમાં આ ફન્ડિંગ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ પેટીએમનું હાલનું વેલ્યુએશન 16 અબજ ડોલર(1.14 લાખ કરોડ રૂપિયા) માનવામાં આવી રહ્યું છે. વેલ્યુએશનમાં પેટીએમ દેશની બીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની પેટીએમએ ગત વર્ષે વોરેન બફેટની હેથવે પાસેથી 30 કરોડ ડોલરનું રોકાણ એકત્રિત કર્યું હતું. તે સમયે…
Read More