હિન્દ ન્યુઝ, જૂનાગઢ સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ, સામાજિક વનીકરણ રેન્જ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી તારીખ ૨૨/૦૮/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી. જેમાં ઉર્જા રાજ્ય મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ શહેર ખાતે સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વૃક્ષ અને માનવ વચ્ચે અનેરો સંબંધ રહેલો છે. બાળકના જન્મથી તેને લાકડાના ઘોડિયા, લાકડાના રમકડાં આપવામાં આવે છે. તો જીવનના અંતિમ પડાવ સુધી લાકડી…
Read MoreDay: August 22, 2026
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં વન વિભાગને સંલગ્ન પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તથા ઊર્જા રાજ્યમંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના વન વિભાગ સંલગ્ન વિવિધ પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ બેઠકમાં ખાસ કરીને હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાં જળાશયોમાંથી કાંપ દૂર કરી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ વન વિભાગ તથા મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જળસંગ્રહ ક્ષમતા વધારવી એ માત્ર પાણીની…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમેરિકા પ્રવાસ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રીએ ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ, ઉબર અને ગોલુબ કેપિટલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી, IBM રિસર્ચની મુલાકાત લીધી. 🔹 અમેરિકાની આ મુલાકાતથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેક્નોલોજીના નવા દ્વાર ખુલશે 🔹 ગિફ્ટ સિટીમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓનો વધતો વિશ્વાસ, ધોલેરામાં ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી તકો મળશે 🔹 AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન સહયોગની દિશા મજબૂત થશે ➡️ મુખ્યમંત્રીની આ મુલાકાતથી રાજ્યના વિકાસ મોડેલમાં વૈશ્વિક રોકાણ, આધુનિક ટેક્નોલોજી, પોલિસી બેઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશનના સમન્વય માટે પરસ્પર સહયોગની સંભાવનાઓ…
Read Moreઅમરેલીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સઘન ચેકિંગ કામગીરી
હિન્દ ન્યુઝ, અમરેલી 🔎 ૨૩ ફૂડ બિઝનેસ એકમોની તપાસ 🗑️ રૂ. ૨,૬૯૦નો ખાદ્ય જથ્થો નાશ 🧀 એનાલોગ પનીર મામલે જિલ્લામાં ૪૮ એકમોની તપાસ, ૫૧.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પનીર જપ્ત કરી નાશ કરાયું અને ૨ પેઢીના પરવાના સસ્પેન્ડ કરાયા. સ્વચ્છ ખોરાક • સુરક્ષિત આરોગ્ય • સ્વસ્થ અમરેલી
Read More🚛 માર્ગ સલામતી સાથે ડ્રાઈવરોના સ્વાસ્થ્યની પણ કાળજી!
હિન્દ ન્યુઝ, અમરેલી બાબરા ખાતે માર્ગ સલામતી અંતર્ગત ડ્રાઈવરો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. 🩺 ૧૫૨ ડ્રાઈવરોની • બી.પી. • ડાયાબિટીસ • આંખોની તપાસ કરવામાં આવી. આ સાથે વાહનચાલકોને માર્ગ સલામતી, સીટબેલ્ટના ઉપયોગ, ઓવરસ્પીડથી બચવા તથા વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા. 🚑 PM-RAHAT યોજના અને રાહવીર યોજના અંગે પણ ડ્રાઈવરોને માહિતી આપવામાં આવી. સુરક્ષિત ડ્રાઈવિંગ • સ્વસ્થ ડ્રાઈવર • અકસ્માતમુક્ત માર્ગ
Read Moreઅમરેલી બનશે વધુ હરિયાળું…
હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો. 🌿 ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે દરેક વ્યક્તિ પોતાના નામે ૫ વૃક્ષો વાવે અને જતન કરે : રાજ્યમંત્રીશ્રી 🌳 અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧ વન કવચનું નિર્માણ 🌱 વર્ષ ૨૦૨૬-૨૭માં ૮ હેક્ટર વિસ્તારમાં વધુ ૮ નવા વન કવચનું નિર્માણ થશે 🌾 ૧૫ લાખ રોપા વિતરણ માટે ઉપલબ્ધ 🌱 આશરે ૪૩૦ હેક્ટરમાં ૨ લાખ રોપાના વાવેતરનો લક્ષ્યાંક આ પ્રસંગે પોતાના ખેતરમાં વૃક્ષો વાવી તેનું સફળતાપૂર્વક જતન કરનારા લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.…
Read Moreઅમરપુર વરૂડીમાં નવા નીરનું આગમન… ખુશીઓનું આગમન!
હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા. 🌊 જળાશયોમાં નવા નીરની આવક 🌱 ખેડૂતોમાં ખુશીની લહેર 💧 જળસંચયથી સમૃદ્ધિની નવી આશા રાજ્યમંત્રીએ જળાશય ખાતે નવા નીરનું પૂજન કરી વધામણા કર્યા અને વરસાદી પાણીના સંચય તથા જળસ્રોતોના જતન માટે સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો. વરસાદનું દરેક ટીપું અમૂલ્ય છે… જળસંચય એ જ સમૃદ્ધિનો આધાર છે!
Read More