હિન્દ ન્યુઝ, ડાંગ બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાવાર ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો જેમાં ૧. ઔષધિય પાકો (Medicinal Plants) તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬, ૨. કોમ્પ્રેહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬, ૩. કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૦૩/૦૯/૨૦૨૬, ૪. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬. ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ ખેડુત પોર્ટલ…
Read MoreDay: August 21, 2026
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવા ખાતે ૧૦ દિવસીય મશરૂમ તાલીમ પુર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બરોડા ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત તથા બેન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવા અને ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧/૦૮/૨૦૨૬ થી ૨૦/૦૮/૨૦૨૬ દરમિયાન કાલીબેલ ગામ ખાતે ૧૦ દિવસીય મશરૂમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સખી મંડળની ૩૫ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને મશરૂમની ખેતી, ઉત્પાદન, સંભાળ, પેકિંગ, માર્કેટિંગ તેમજ બજારમાં વેચાણ અંગે નિષ્ણાતો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વઘઈ ખાતે એક દિવસીય…
Read More