केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में आसूचना ब्यूरो के ‘राष्ट्रीय सुरक्षा रणनीति सम्मेलन’ के समापन सत्र को संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली    केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में आसूचना ब्यूरो के ‘राष्ट्रीय सुरक्षा रणनीति सम्मेलन’ के समापन सत्र को संबोधित किय मोदी जी ने 2047 में विकसित भारत का लक्ष्य रखा है, और विकसित भारत की पहली शर्त है मजबूत आंतरिक सुरक्षा, हर क्षेत्र में सर्वप्रथम बनना है तो आंतरिक सुरक्षा और सुदृढ़ करनी ही पड़ेगी पहले की सरकारों ने नारकोटिक्स, नक्सलवाद और नॉर्थ ईस्ट की समस्याओं को विकराल होने से पहले ही विजुअलाइज किया होता तो देश को दशकों तक इनका…

Read More

પાટણ જિલ્લામાં આયોડિનયુક્ત મીઠાના વપરાશ અંગે જાગૃતિ અને ચકાસણી ડ્રાઇવ – રાધનપુરમાં 596 કિ.ગ્રા. શંકાસ્પદ મીઠાનો જથ્થો જપ્ત

હિન્દ ન્યુઝ, પાટણ    સાંતલપુર, વારાહી અને રાધનપુર વિસ્તારમાં બજારમાં મળતા ખાદ્ય મીઠામાં આયોડિનના પ્રમાણની ચકાસણી માટે સઘન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.  તપાસ દરમિયાન કુલ 26 કરિયાણાની દુકાનો, હોલસેલરો અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સ પર ઉપલબ્ધ મીઠાના નમૂનાઓની સ્પોટ ટેસ્ટિંગ કિટ દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા, રસોઈના મુખ્ય ઘટક “મીઠા”ની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ચકાસણી કરવામાં આવી હતી. તમામ વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે માત્ર પ્રમાણિત આયોડિનયુક્ત મીઠાનું જ વપરાશ અને વેચાણ કરવું. તપાસ દરમિયાન શ્રદ્ધા ટ્રેડિંગ કં.(મુ. તા. રાધનપુર, જિ. પાટણ…

Read More

ડાંગ જિલ્લામાં ત.૧ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ‘ઉલ્લાસ સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ    ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ‘ઉલ્લાસ–નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ અંતર્ગત તા. ૧ થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં ‘ઉલ્લાસ સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવનાર છે.  ત્યારે તા.૮મી સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસને કેન્દ્રમાં રાખીને ડાંગ જિલ્લામાં પણ વિવિધ સાક્ષરતા અને જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમ, ડાંગના નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી ડૉ. ફાલ્ગુનીબેન સી. પટેલ દ્વારા જણાવાયું છે. ‘ઉલ્લાસ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નિરક્ષર વયસ્કોને પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં તેમજ તેમને શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો છે. આ અભિયાનને જનભાગીદારી અને સ્વયંસેવક સહભાગિતાથી વધુ વ્યાપક બનાવવામાં…

Read More

નેશનલ લેવલ ટ્રેક મોટરસાઈકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને વડોદરાની કિંજલ રાજે ઈતિહાસ રચ્યો

હિન્દ ન્યુઝ, વડોદરા  ખભાની ઈજા અને અસહ્ય દર્દ છતાં સ્પર્ધામાં ભાગ લઈ રેસમાં ૩જો ક્રમ મેળવ્યો     ગુજરાતની ૨૮ વર્ષીય કિંજલ રાજે નેશનલ લેવલની ટ્રેક/સર્કિટ મોટરસાઈકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને ઈતિહાસ રચ્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર ગુજરાતની પ્રથમ મહિલા મોટરસાઈકલ રેસર બની છે. ૧૪-૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ, ચેન્નાઈ ખાતે યોજાયેલી ‘TVS વુમન્સ વન મેક ચેમ્પિયનશિપ’ના રાઉન્ડ ૧ માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, તેણે રેસ-સ્પેક ૨૦૦cc TVS અપાચે RTR 200 પર ૩જું સ્થાન એટલે કે પોડિયમ ફિનિશ હાંસલ કર્યું હતું. કિંજલે આ સમગ્ર રેસ વિકેન્ડ દરમિયાન ખભાની…

Read More

વડોદરા જિલ્લા કક્ષાના મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૧૭૦ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા      મોડેલ કરીયર સેન્ટર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા, યુઈબી વડોદરા ઓફિસ તથા આઈટીઆઈ તરસાલી, વડોદરાના સંયુકત ઉપક્રમે આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમા પ્રોડક્શન મેઇન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેક્નિશિયન, ટ્રેઈની, ડિઝાઇન ઓપરેટર, ટ્રેઈની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ જેવી જગ્યાઓ માટે ૨૫ નોકરીદાતાએ હાજર રહીને ૫૦૪ જગ્યા માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લિધા હતા જેમાં ૪૧૬ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી ૧૭૦ ઉમેદવારોની રોજગારી અને એપ્રેન્ટીસ તરીકે પસંદગી કરવામા કરવામા આવી છે.          ભરતી મેળામાં ઉમેદવારોને…

Read More

દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવુતિ, જિલ્લા પંચાયત, દાહોદ ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેનસુ ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠક દરમિયાન ચેરમેન ડૉ. રોશનીબેન પટેલે ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ, પોષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.  તેમણે ગ્રામીણ અને ક્ષેત્રિય સ્તરે જઈને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે ચેરમેનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર અને અસરકારક રીતે પહોંચે…

Read More

રાજપીપળા નગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ!

હિન્દ ન્યુઝ, રાજપીપળા     ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત એવી દેવભાષા સંસ્કૃતના ગૌરવ માટે રાજપીપળામાં ભવ્ય પદયાત્રાનું આયોજન થયું. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ભિલરાજાની પ્રતિમા ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. વિદ્યાર્થીઓએ પારંપરિક વેશભૂષા, શંખનાદ અને સંસ્કૃત શ્લોકોના ગુંજારવ સાથે નગરજનોને મંત્રમુગ્ધ કર્યા. માર્ગમાં નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે યાત્રાનું સ્વાગત કરાયું. આપણી પ્રાચીન જ્ઞાનપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.

Read More

જિલ્લા સ્વાગત કાર્યક્રમ : નાગરિકોની રજૂઆતોના ઉકેલ તરફ અસરકારક પગલું

હિન્દ ન્યુઝ, નર્મદા      નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં ઓગષ્ટ-૨૦૨૬નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નોને ધીરજપૂર્વક સાંભળી, સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી સમયબદ્ધ અને અસરકારક રીતે પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.

Read More

સ્વાઈન ફ્લૂથી ડરવાની જરૂર નથી, સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સ્વાઈન ફ્લૂ (H1N1) અંગે ગભરાટ કે અફવાઓથી દૂર રહી જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સ્વાઈન ફ્લૂ સામાન્ય ફ્લૂ જેવો જ વાયરલ ચેપ હોવાથી સમયસર લક્ષણો ઓળખી સારવાર લેવી હિતાવહ છે. તીવ્ર તાવ, ખાંસી, ગળામાં દુખાવો, માથાનો દુખાવો કે સ્નાયુઓમાં કળતર જેવાં લક્ષણો જણાય તો ગભરાયા વિના તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી તબીબનો સંપર્ક કરવો. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, વારંવાર સાબુથી હાથ ધોવા, છીંક કે ખાંસી વખતે રૂમાલનો ઉપયોગ કરવો અને જાતે દવા લેવાનું ટાળવું. જિલ્લાના તમામ…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો

હિન્દ ન્યુઝ, સુરત     રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાત દરમિયાન ગામના ચોકમાં રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામજનો સાથે કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ, ગૌ સંવર્ધન, સ્વચ્છતા, પર્યાવરણ જતન, જળસંચય, જીવનમૂલ્યો અને સામાજિક સમરસતા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. રાત્રિ સભાને સંબોધતા રાજ્યપાલએ બાળકોને દેશનું ભવિષ્ય ગણાવી ‘દીકરો-દીકરી એક સમાન’ એ સંકલ્પ સાથે બાળકોને ભણતર, ઉછેરમાં સમભાવ અપનાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણ આપી સમાન તકો પૂરી પાડવી જોઈએ. જાતિગત ભેદભાવો ભૂલીને માનવતાને વ્યાપક બનાવવાની…

Read More