જિલ્લા સ્વાગત કાર્યક્રમ : નાગરિકોની રજૂઆતોના ઉકેલ તરફ અસરકારક પગલું

હિન્દ ન્યુઝ, નર્મદા 

    નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં ઓગષ્ટ-૨૦૨૬નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નોને ધીરજપૂર્વક સાંભળી, સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી સમયબદ્ધ અને અસરકારક રીતે પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.

Related posts

Leave a Comment