હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજે ગાંધીનગર ખાતે માતા-બહેનોની સુવિધા અને સલામત મુસાફરીને સમર્પિત GSRTCની ૧૦૧ નવીન બસોનું લોકાર્પણ કર્યું. આ નવીન બસો બહેનોની મુસાફરીને વધુ સરળ, સુગમ અને સુરક્ષિત બનાવવાની સાથે ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવશે. રક્ષાબંધન માત્ર રાખડીના પવિત્ર બંધનનું પર્વ નથી, પરંતુ બહેનોની સુવિધા, સુરક્ષા અને સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવાનો અવસર પણ છે. 🚌
Read MoreDay: August 26, 2026
રાજ્યમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર છેલ્લાં પાંચ વર્ષમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ રાજ્યમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ; જેમાં મુખ્યત્વે કુલ 136 લાખ મે. ટન ઘઉં-ચોખા તેમજ 03 લાખ મે. ટન બરછટ અનાજનો લાભ અપાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અન્ન સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ તહેવારોમાં તેમજ માસિક દરે કુટુંબ- પરિવારજનોને રાહત દરે તથા વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ચણા તેમજ બરછટ અનાજનો લાભ આપવામાં આવ્યો છે : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
Read Moreભીલાડની સરકારી કોલેજમાં વિદ્યા વિસ્તાર વ્યાખ્યાન માળા યોજાઈ
હિન્દ ન્યુઝ, ભીલાડ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરકારી કૉલેજ, ભિલાડ ખાતે ગુજરાતીનો અધ્યાપક સંઘની વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતીનો અધ્યાપક સંઘની વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાનો ઉદ્દેશ અને શૈક્ષણિક ક્ષેત્રે તેની ભૂમિકા અંગે ડૉ. આશા ગોહિલે વાત કહી હતી. આ સાથે તેમણે વીનેશ અંતાણીની લોકપ્રિય નવલકથા ‘પ્રિયજન’ના સંદર્ભે વિદ્યાર્થીઓને રસ પડે અને વિષય સાથે સહજ રીતે જોડાઈ શકે તે રીતે વક્તવ્ય રજૂ કર્યું હતું. ડૉ. ધનસુખભાઈ પટેલે ઝવેરચંદ મેઘાણીની ‘માણસાઈના દીવા’ કૃતિના સંદર્ભે વકતવ્ય આપ્યું હતું. હિન્દી વિષયના ડૉ. નીલમ સેને સંયોજક તરીકે સરાહનીય આયોજન અને સંકલન કર્યું…
Read Moreआईसीएटी ने 15-मीटर लंबी मल्टी-एक्सल स्लीपर बस के लिए पहला अनुपालन प्रमाण-पत्र जारी किया
हिन्द न्यूज़, दिल्ली मानेसर, हरियाणा: भारत के यात्री परिवहन क्षेत्र से संबंधित एक अहम घटनाक्रम में, इंटरनेशनल सेंटर फॉर ऑटोमोटिव टेक्नोलॉजी (आईसीएटी) ने केन्द्रीय मोटर वाहन नियम (सीएमवीआर) के स्वीकार्य प्रावधानों के अनुरूप एआईएस-119 और एआईएस-153 के तहत 15-मीटर लंबी मल्टी-एक्सल स्लीपर बस के लिए अपना पहला अनुपालन प्रमाण-पत्र जारी किया है। यह प्रमाण-पत्र सिनाटी ऑटोमोटिव प्राइवेट लिमिटेड को उसकी 15-मीटर लंबी मल्टी-एक्सल स्लीपर बस के लिए दिया गया है। यह उपलब्धि यात्री परिवहन श्रेणी में स्वीकार्य बस बॉडी की सबसे लंबी संरचना में से एक की…
Read More`શ્રાવણ ઉત્સવ’: સૌરાષ્ટ્રના મેળાઓમાં 195 સખી મંડળની બહેનોના ઉત્પાદનો માટે માર્કેટ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આયોજન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યના 6 જિલ્લામાં તા. 26/08/2026થી 07/09/2026 દરમિયાન સખી મંડળની બહેનોને સીધા વેચાણ માટે વિશેષ સ્ટોલની વ્યવસ્થા…. સખી મંડળની બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય સહાયના ચેકનું વિતરણ કરવામાં આવશે… રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક…
Read Moreડાંગમાં જુના મોબાઇલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ માટે રજીસ્ટર નિભાવણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, ડાંગ સંભવિત ગુન્હાઓમાં વપરાતા મોબાઇલ, તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાઓમાં જુના મોબાઇલ ખરીદ/વેચાણ સહિત નવા સીમ કાર્ડનું વેચાણ કરતા વેપારીઓ તરફથી, આવા મોબાઇલ ખરીદતાં/વેચતા વ્યક્તિની ઓળખ થઈ શકે, તેમજ ગુન્હાના મૂળ સુધી પહોંચી, સાચા આરોપીને પકડી શકાય, તથા આવા સંભવિત ગુન્હાઓ નિવારી શકાય તે માટે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એચ. એમ. જણકાટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યમાં નોંધાતા ગુન્હાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ, તેમજ મોબાઇલ ચોરીઓના બનાવો જોતા, આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલા, અથવા ગયેલા મોબાઇલ ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબરનું ટ્રૅકિંગ કરીને, ગુન્હાના મૂળ સુધી…
Read Moreયે હરિયાલી ઓર યે રાસ્તા
હિન્દ ન્યુઝ, ડાંગ કુદરતે જ્યાં મનમુકીને સૌંદર્ય વેર્યું છે તે ખુબસુરત ડાંગ જિલ્લાની સમગ્ર પ્રકૃતિએ વરસાદી વાતાવરણમાં નવોઢાની જેમ સોળ શણગાર ધારણ કર્યા છે. વાંસદાથી ડાંગમાં પ્રવેશ કરો ત્યાં જ્યાં નજર કરો ત્યાં હર્યાભર્યા ખેતરો, જંગલ અને લીલીછમ ચાદર ઓઢીને ઉભેલી વનરાજી પ્રકૃતિપ્રેમીઓના મનને મોહી લે છે. નાના મોટા જળધોધ, બે કાંઠે વહેતી નદી, સર્પાકાર માર્ગો, ઊંચા ઊંચા ડુંગરો અને ઊંડી ઊંડી ખીણ પ્રકૃતિના ખરા સૌંદર્યને પ્રગટ કરે છે. વાંસદા નેશનલ પાર્કનો વિસ્તાર પાર કરો એટલે ડાંગના પ્રવેશ દ્વાર એવા કિલાદ ખાતે લોકમાતા અંબિકા અને તેના નીર થકી…
Read Moreડાંગ જિલ્લામાં ચોરી અને લૂંટના બનાવોને અટકાવવા સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામુ બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં ભૂતકાળમાં સોના, ચાંદીની દુકાનમાં લુંટ તેમજ મોબાઈલ શો રૂમમાંથી મોબાઇલ ચોરીના ગુના રાત્રિ દરમિયાન બન્યા હતા. તાજેતરમાં રહેણાંક મકાનોમાંથી રાત્રીના સમયે ચોરીના બનાવો પણ બન્યા છે. જેથી સમગ્ર ડાંગ જિલ્લામાં બેંકો, સહકારી બેંકો/સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીના શો-રૂમો, જવેલર્સ, ઈમારતી લાકડાનાં મોટા વેપારીઓ, કાપડની દુકાનો, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી, સાયબર કાફે, ઇલેક્ટ્રીક બીલનાં કલેકશન સેન્ટર, કુરીયર સર્વિસ વિ.સ્થળો કે જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે, તેવા તમામ સ્થળોએ તેમનાં માલિકોને વ્યુહાત્મક સ્થળોએ નાઇટ વિઝન સી.સી.ટી.વી.કેમેરા લગાવવા ભારતીય નાગરિક…
Read Moreसिडबी ने सिडबी-आरआरबी एमएसएमई को-लेंडिंग सुविधा के विस्तार पर क्षेत्रीय ग्रामीण बैंकों (आरआरबी) के प्रमुखों के एक सम्मेलन का आयोजन किया
हिन्द न्यूज़, दिल्ली भारतीय लघु उद्योग विकास बैंक (सिडबी) ने 25 अगस्त 2026 को नई दिल्ली में सिडबी-आरआरबी एमएसएमई को-लेंडिंग सुविधा के विस्तार पर क्षेत्रीय ग्रामीण बैंकों के प्रमुखों का एक सम्मेलन आयोजित किया। वित्तीय सेवाएं विभाग के सचिव संजय लोहिया की अध्यक्षता में आयोजित इस सम्मेलन में सिडबी के मुख्य कार्यकारी निदेशक मनोज मित्तल, डीएफएस, एसआईडीबीआई और नाबार्ड के वरिष्ठ अधिकारी और सभी 28 क्षेत्रीय ग्रामीण बैंकों के अध्यक्ष उपस्थित थे। सम्मेलन के दौरान, डीएफएस सचिव महोदय ने ग्रामीण और अर्ध-शहरी क्षेत्रों में एमएसएमई को क्रेडिट तक पहुंच…
Read Moreનર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠધામમાં ‘શ્રાવણોત્સવ’નો ભવ્ય પ્રારંભ!
હિન્દ ન્યુઝ, નર્મદા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો. અહીં 15 સ્ટોલ્સ દ્વારા સખી મંડળોની બહેનોના હસ્તે બનેલી કલાત્મક વસ્તુઓ અને પ્રાકૃતિક પેદાશોનું વેચાણ થઈ રહ્યું છે. ✅ 5 સખી મંડળોને ₹29.50 લાખની લોનનું વિતરણ. 🗓️ ક્યારે: 26 થી 30 ઓગસ્ટ. 📍 સ્થળ: નીલકંઠધામ, પોઈચા. આવો, ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરીએ અને આપણી બહેનોને આત્મનિર્ભર બનાવીએ.
Read More