રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની માતાઓ – બહેનોને સલામત અને સુવિધાયુક્ત મુસાફરીની ભેટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    આજે ગાંધીનગર ખાતે માતા-બહેનોની સુવિધા અને સલામત મુસાફરીને સમર્પિત GSRTCની ૧૦૧ નવીન બસોનું લોકાર્પણ કર્યું. આ નવીન બસો બહેનોની મુસાફરીને વધુ સરળ, સુગમ અને સુરક્ષિત બનાવવાની સાથે ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવશે.

રક્ષાબંધન માત્ર રાખડીના પવિત્ર બંધનનું પર્વ નથી, પરંતુ બહેનોની સુવિધા, સુરક્ષા અને સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવાનો અવસર પણ છે. 🚌

Related posts

Leave a Comment