ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કુડા રોડ વાદી વિસ્તાર માંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કુડા રોડ વાદી વિસ્તાર માંથી ૨૦૪ બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુડા રોડ વાદી વિસ્તારમા રેહતા જોગનાથ રુમાલનાથ વાદીના ભોગવટા વાળી વાડીમા રેઈડ કરી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડ્સની વિદેશી દારૂની બોટલ નંગ ૨૦૪, મોબાઇલ ફોન મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬.૬.૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો હતો પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment