હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યના 6 જિલ્લામાં તા. 26/08/2026થી 07/09/2026 દરમિયાન સખી મંડળની બહેનોને સીધા વેચાણ માટે વિશેષ સ્ટોલની વ્યવસ્થા….
સખી મંડળની બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય સહાયના ચેકનું વિતરણ કરવામાં આવશે…
રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક…

