નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠધામમાં ‘શ્રાવણોત્સવ’નો ભવ્ય પ્રારંભ!

હિન્દ ન્યુઝ, નર્મદા

   રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો. અહીં 15 સ્ટોલ્સ દ્વારા સખી મંડળોની બહેનોના હસ્તે બનેલી કલાત્મક વસ્તુઓ અને પ્રાકૃતિક પેદાશોનું વેચાણ થઈ રહ્યું છે.

✅ 5 સખી મંડળોને ₹29.50 લાખની લોનનું વિતરણ. 

🗓️ ક્યારે: 26 થી 30 ઓગસ્ટ. 

📍 સ્થળ: નીલકંઠધામ, પોઈચા.

આવો, ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરીએ અને આપણી બહેનોને આત્મનિર્ભર બનાવીએ.

Related posts

Leave a Comment